gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ | Rus…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ | Rus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Russia Slams Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં બળાપો કાઢ્યો હતો. તેમણે ભારત, ચીન, નાટો, સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરવાની સાથે રશિયાને પણ આડે હાથ લીધું હતું. ત્યારે હવે રશિયાએ ટ્રમ્પને સણસણતો જવાબ આપ્યો છે. રશિયાએ ટ્રમ્પને બિઝનેસમેન ગણાવ્યા છે અને કહ્યું કે, તેઓ દુનિયાને મોંઘા ભાવે અમેરિકન તેલ અને ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે.

UNમાં ટ્રમ્પની ચેતવણી બાદ રશિયા ભડક્યું

ટ્રમ્પે મંગળવાર 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે, ‘જો રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત નહીં કરે તો તેના પર નવા અને કડક ટેરિફ લગાવવામાં આવશે. તેમણે ભારત અને ચીન પર રશિયન તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને ફંડિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે યુરોપિયન દેશોને પણ રશિયા સામે આ પ્રકારની કાર્યવાહી કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘યુરોપીયન દેશો હજુ પણ રશિયા પાસેથી ઉર્જા ખરીદી રહ્યા છે, જ્યારે હું રશિયા સાથે લડી રહ્યો છું, તેથી તેમણે શરમ આવવી જોઈએ.’

આ પણ વાંચો : આટલો મોટો ભૂવો નહીં જોયો હોય, અચાનક જ આખો રસ્તો ગાયબ જ થઈ ગયો

અમે કાગળ પરના સિંહ નહીં, રીંછ છીએ : રશિયા

ટ્રમ્પે સોશિયલ ટ્રુથ પર પોસ્ટ કરીને રશિયાને ‘કાગળનો સિંહ’ ગણાવ્યો હતો. આ નિવેદન પર ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે (Dmitry Peskov) જવાબ આપતા કહ્યું કે, ‘રશિયા કાગળનો સિંહ નથી, પરંતુ રીંછ છે અને કાગળનું રીંછ ક્યાંય હોતું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિવાદને ઉકેલવામાં મદદ કરવાની ટ્રમ્પની ઈચ્છાની પ્રશંસા કરે છે, પરંતુ રશિયન સેના યુક્રેનમાં ઝડપથી આગળ વધી રહી છે.’

આ પણ વાંચો : ટ્રમ્પને સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરવી ભારે પડી, ચીને આપ્યો જડબાતોડ જવાબ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

Next Post
પહલગામ હુમલામાં મોટી સફળતા, આતંકીઓને મદદ કરનાર મોહમ્મદ કટારિયાની ધરપકડ | pahalgam attack key arrest …

પહલગામ હુમલામાં મોટી સફળતા, આતંકીઓને મદદ કરનાર મોહમ્મદ કટારિયાની ધરપકડ | pahalgam attack key arrest ...

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી | CBSE has release…

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી | CBSE has release...

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર | Qatar …

2 months ago
જામનગર નજીક ધુતારપર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતાં બન્ને બાઈક સવારના અંતરીયાળ મૃત્યુ : અન્ય એક બાળ…

7 months ago
દમણના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, ફેસબુક લાઇવમાં કરી હતી વિવાદિત ટિપ્પણી | Complaint filed …

8 months ago
ઈન્ડિગો એરલાઈન્સને ભુલ ભારે પડી, આવકવેરા વિભાગે ફટકાર્યો રૂ.944 કરોડનો દંડ | Income Tax Department S…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News