gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા શીખવાનું હવે સરળ બનશે | Learning Gujarati Hindi Sanskrit Eng…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આંકોલવાડીના શિક્ષકે ભાષા કોર્નર વિકસાવ્યો : વિદ્યાર્થીઓ જાતે જ તેનો ઉપયોગ કરી તેમને પડતી ભાષાકીય મુશ્કેલીઓ દૂર કરી શકશે

 જૂનાગઢ, : સોરઠના એક શિક્ષકે ભાષા કોર્નર વિકસિત કરતાં વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પડતી ભાષાકીય મુશ્કેલીઓ દૂર કરવામાં ઘણી સરળતા રહેશે. આ ભાષા કોર્નરનો વિદ્યાર્થીઓ પોતાની રીતે જ ઉપયોગ કરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે.

આંકોલવાડી કન્યા શાળાના શિક્ષક નિશાંત મહેતાએ પોતાના ખર્ચે બાળકો માટે ભાષા કોર્નર વિકસાવ્યું છે. જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ચારેય ભાષાના શબ્દો, વાક્યો, ક્રિયાપદો, વ્યાકરણ કાર્ય જેવી બધી જ વસ્તુ તથા સાહિત્ય (શૈક્ષણિક સાધનો, વિષય વસ્તુ ચાર્ટ, અધ્યયન નિષ્પતિ આધારિત ટીએલએમ)નો સમાવેશ કર્યો છે. માત્ર એક કોર્નર દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભાષા કોર્નરનો વિદ્યાર્થીઓ ભરપૂર માત્રામાં ઉપયોગ કરી જાતે જ પોતાને પડતી મુશ્કેલીઓ દૂર કરી સરળતાથી બધી જ ભાષાઓ શીખી શકશે. કોઈપણ ભાષાને સચોટતાથી ગ્રહણ કરવા અને શીખવા માટે વ્યાકરણ સહિતનું પાયાનું જ્ઞાાન મેળવવું આવશ્યક છે. 

બાળકો ભાષાના સામાન્ય નિયમો, વ્યાકરણ સરળતાથી સમજી શકે

કોઈપણ ભાષા શીખવા માટેની રખાતી જગ્યા એટલે ભાષા કોર્નર. ટીચિંગ લનગ મટિરિયલ્સ જેમાં શીટ ચાર્ટના માધ્યમથી શિક્ષકની મદદ વગર પણ બાળકો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના નિયમો, વ્યાકરણ સરળતાથી સમજી શકે. જેમકે, સંસ્કૃતમાં મોં એટલે મુખમ, વદનમ જેવા નવા શબ્દો શીખે. શીટ ચાર્ટના ઉપયોગ વડે વ્યાકરણ, સમાનાર્થી, વિરૂધાર્થી શબ્દ સમૂહ અને વાક્ય રચનાનું જ્ઞાાન પ્રાપ્ત કરી શકે.  ભણવાની સાથે આવી વિશેષ વધારાની પ્રવૃત્તિઓ કરાવી શકાય તો બાળકો આનંદથી ભણી ભાષાનું જ્ઞાાન શીખી શકે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
મોરબી નજીક ડૂબી જવાથી 2 સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના મોત | 3 children including 2 siblings die due to…

મોરબી નજીક ડૂબી જવાથી 2 સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના મોત | 3 children including 2 siblings die due to...

‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’ NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર | gujara…

'બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..' NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર | gujara...

નવરાત્રિમાં ગુજરાતમાં વાહન અકસ્માતનો આંકડો વધ્યો, દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત | Navratri Road…

નવરાત્રિમાં ગુજરાતમાં વાહન અકસ્માતનો આંકડો વધ્યો, દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત | Navratri Road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે | The 2027 c…

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે | The 2027 c…

9 months ago
રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો…

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો…

1 year ago
ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

3 months ago
ગુજરાતનો પહેલો કિસ્સો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કનું સર્વર હેક કરી 7 કરોડનું સાયબર ફ્રોડ | bhavnagar d…

ગુજરાતનો પહેલો કિસ્સો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કનું સર્વર હેક કરી 7 કરોડનું સાયબર ફ્રોડ | bhavnagar d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News