gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત | Student commits suicide b…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ફાંસો ખાઈ વિદ્યાર્થિનીનો આપઘાત | Student commits suicide b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના સેક્ટર-૨૮માં આવેલી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૮માં આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ
કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં જૂનાગઢના માંગરોળની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આપઘાત
કરી લીધો હતો. જે સંદર્ભે હાલ સેક્ટર-૨૧ પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ કરીને
આપઘાતનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૨૮માં આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જુનાગઢ જિલ્લાના
માંગરોળ તાલુકામાં ગોરજ ગામમાં રહેતી ૧૮ વર્ષીય વિદ્યાર્થીની ઈશિતા ભગવાનભાઈ
ડોડીયા અભ્યાસ કરતી હતી. જે ગર્લ્સ હોસ્ટેલના રૃમ નંબર એ-૧૧૦માં રહેતી હતી. આ
દરમિયાન ગઈકાલે સવારના સમયે તેણીએ તેના રૃમનો દરવાજો નહીં ખોલતા સાથી
વિદ્યાર્થીનીઓ દ્વારા તેનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો પરંતુ ખોલ્યો ન હતો. જેથી
આ સંદર્ભે હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા દરવાજો તોડીને
તપાસ કરવામાં આવતા ઈશિતા ફાંસો ખાધેલી હાલતમાં પંખે લટકતી મળી આવી હતી. જે ઘટનાને
પગલે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના વાલીને પણ હોસ્ટેલ
સંચાલકો દ્વારા જાણ કરવામાં આવી હતી. સ્થળ ઉપર પહોંચેલી સેક્ટર-૨૧ પોલીસ દ્વારા
મૃતદેહ નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં
આવ્યો હતો તો આ સંદર્ભે અકસ્માતે મોત દાખલ કરીને તેણીએ કયા કારણોસર આ પગલું ભર્યું
હતું તે જાણવા માટે તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી | Fefin a mufesen seni puluwan ren a…

વટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી | Fefin a mufesen seni puluwan ren a...

બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name …

બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name ...

કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc…

કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદાખમાં આર્મીનું ‘ચિતા’ હેલિકોપ્ટર ક્રેશ, ચમત્કારિક બચાવ બાદ અધિકારીઓની સેલ્ફી વાઇરલ | Army Cheetah …

1 month ago
‘સાહેબ મેં મારી પત્નીને પતાવી દીધી’, રાજકોટમાં માનસિક બીમાર વૃદ્ધાની પતિએ કરી હત્યા, પોલીસને ખુદ કરી…

8 months ago
અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

1 year ago
અમદાવાદમાં ચોમાસા માટે AMCના કંટ્રોલરૂમ શરૂ: હવે WhatsAppથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો ન…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News