gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અભિનેતા વિજયને કહ્યું હતું પણ તેમણે વાત ન માની’ કરૂર નાસભાગ મામલે તમિલનાડુ સરકારનો આક્ષેપ | Tamil N…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in INDIA
0 0
0
‘અભિનેતા વિજયને કહ્યું હતું પણ તેમણે વાત ન માની’ કરૂર નાસભાગ મામલે તમિલનાડુ સરકારનો આક્ષેપ | Tamil N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karur Stampede : તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટીના નેતા અને અભિનેતા વિજયની રેલી દરમિયાન મચેલી નાસભાગમાં 41 લોકોનાં મોત થતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિજયે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં તેમના સમર્થકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, ઘટનાનું સત્ય જલદી જ સામે આવશે.

હું કોઈપણ કાર્યવાહીનો સામનો કરવી તૈયાર : વિજય

વિજયે ઘટના અંગે બોલનારા રાજકીય પક્ષો પર આક્ષેપ કર્યો છે કે, તેઓ લગભગ પાંચ મહિના સુધી પ્રોપેગન્ડા ટૂર ચલાવતા રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોઈપણ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે. તેમણે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને પડકાર ફેંક્યો કે તેઓ તેમની સાથે કંઈ પણ કરી શકે છે, પરંતુ તેમના પક્ષના સહયોગીઓને હેરાન ન કરે.

પોલીસે કહ્યું પણ આયોજકો માન્યા નહીં

બીજી તરફ, તમિલનાડુ સરકારે અભિનેતા વિજયના આરોપોને ફગાવીને વળતો પ્રહાર કર્યો છે. સરકારે કહ્યું કે, ‘પોલીસે ભારે ભીડને ધ્યાને રાખીને વિજયને કહ્યું હતું કે, તેઓ આયોજન સ્થળથી 50 મીટર પહેલા અટકી જવા કહ્યું હતું, પરંતુ આયોજકોએ વાત ન માની. રેલી માટે 10 હજાર લોકોની ભીડ થવાનો અંદાજ હતો, પરંતુ તે લગભગ બમણી થઈ ગઈ હતી. અભિનેતા વિજયના પાછળ આવતા લોકોના કારણે કુલ ભીડ 25 હજારથી વધુ થઈ ગઈ હતી.’

આ પણ વાંચો : ‘મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે…’ કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા

સરકારે કેટલાક વીડિયો જાહેર કર્યા

તમિલનાડુ સરકારે ટીવીકેના આક્ષેપોનો જવાબ આપવા માટે કેટલાક વીડિયો જાહેર કર્યા છે. વીડિયોમાં ટીવીકેના કાર્યકર્તાઓ બેરિકેડ્સ હટાવીને ભાગતા દેખાઈ રહ્યા છે. સરકારે એવું પણ કહ્યું છે કે, કરૂરમાં વિજયની રેલી દરમિયાન વીજળી પુરવઠો બંધ કરાયો ન હતો.

ઉલ્લેખનીય છે કે, કરૂરમાં ટીવીકેની રેલીમાં નાસભાગ મચવાના કારણે 41 લોકોના મોત થયા હતા. આ મામલે કોર્ટે ટીવીકેના નેતાઓ મથિયાઝાગન અને એમસી પૌન રાજને 14 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેઓ 27 સપ્ટેમ્બરે યોજાયેલી રેલીની વ્યવસ્થામાં સામેલ હતા.

આ પણ વાંચો : ‘ઈતિહાસમાં આવું ક્યારેય નથી જોયું..’, નાસભાગમાં લોકોની દુર્દશા જોઈ હચમચ્યા CM સ્ટાલિન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ | PM…
INDIA

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ | PM…

May 21, 2026
પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…
INDIA

પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…

May 21, 2026
સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…
INDIA

સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

May 21, 2026
Next Post
કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટ, સરકારે જાહેર કર્યું 30 દિવસનું બોનસ

કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટ, સરકારે જાહેર કર્યું 30 દિવસનું બોનસ

ચીનને ઝટકો આપવા ભારતનો મેગા પ્લાન તૈયાર ! અરુણાચલમાં બનાવશે સૌથી મોટો ડેમ | Latest India China Water…

ચીનને ઝટકો આપવા ભારતનો મેગા પ્લાન તૈયાર ! અરુણાચલમાં બનાવશે સૌથી મોટો ડેમ | Latest India China Water...

રેલવેમાં મોટી ભરતી: 2000થી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ પર ભરતી જાહેર, જાણો ક્યારથી કરી શકશો અરજી | railway …

રેલવેમાં મોટી ભરતી: 2000થી વધુ એપ્રેન્ટિસ પોસ્ટ પર ભરતી જાહેર, જાણો ક્યારથી કરી શકશો અરજી | railway ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે | PM Modi’…

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે | PM Modi’…

9 months ago
વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies…

વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies…

5 months ago
જામનગરમાં જકાત નાકા વિસ્તારમાં ગઈ રાત્રે યુવાન પર ઘાતક હુમલો કરાતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાય…

જામનગરમાં જકાત નાકા વિસ્તારમાં ગઈ રાત્રે યુવાન પર ઘાતક હુમલો કરાતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાય…

10 months ago
રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા, છેવટે ભાજપ સાંસદે નિવેદન પરત લઈ માફી માગી | mallikarjun…

રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા, છેવટે ભાજપ સાંસદે નિવેદન પરત લઈ માફી માગી | mallikarjun…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News