gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law …

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
ગરબા ગાવા માટે આવેલી પુત્રવધુ ઉપર સાસુ અને સસરાનો હુમલો | Daughter in law attacked by mother in law …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા ઉનાવા ગામમાં

જેઠે પણ દંપતિને ગામમાં નહીં આવવા માટે ધમકી આપતા ત્રણ સામે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાધેજામાં રહેતું દંપતી તેમના ગામ
ઉનાવામાં ગરબા ગાવા માટે ગયું હતું તે દરમિયાન ગરબા ગાઈ રહેલી પુત્ર વધુ ઉપર સાસુ
અને સસરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે જેઠ દ્વારા આ દંપતીને ગામમાં
નહીં આવવા માટે ધમકી આપવામાં આવી હતી. જે સંદર્ભે પેથાપુર પોલીસે ગુનો દાખલ કર્યો
છે.

ગાંધીનગર શહેર નજીક આવેલા ઉનાવા ગામના વતની હિરેનભાઈ
કાનજીભાઈ રાવળ હાલ તેમની પત્ની શીતલબેન સાથે રાંધેજા ખાતે રહે છે ત્યારે તે અને
તેમની પત્ની શીતલબેન ઉનાવા ગામમાં ગરબા ગાવા માટે ગયા હતા. આ દરમિયાન શીતલબેન ગરબા
ગાઈ રહ્યા હતા તે વખતે તેમના સાસુ કમુબેન રાવળ અને સસરા કાનજીભાઈ રાવળ ત્યાં હાજર
હતા. આ દરમિયાન કમુબેન ગાળો બોલતા વચ્ચે આવ્યા હતા અને શીતલબેનનો હાથ ખેંચી તેમને
ગરબાની લાઇનમાંથી બહાર કાઢી દીધા હતા કમુબેને શીતલબેનને કહ્યું કે તું ખરાબ છે
તેમજ તારા ધંધા ખરાબ છેધ. આ કહીને સાસુ કમુબેને તેમને લાફો માર્યો હતો ત્યારબાદ
કાનજીભાઈ પણ ગાળો દેતા ત્યાં આવી ગયા હતા અને સાસુનું ઉપરાણું લઈને બંને જણાએ
શીતલબેનને ગદડાપાટુનો માર મારવાનું શરૃ કર્યું હતું ઝઘડો થતાં આજુબાજુના માણસોનું
ટોળું ભેગું થઈ ગયું અને તેમણે શીતલબેનને વધુ મારથી છોડાવ્યા હતા ત્યાંથી જતા બંને
જણાએ શીતલબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપતા કહ્યું કે આજે તો તું બચી ગયેલ છે
, પરંતુ હવેથી
ઉનાવાગામમાં આવીશ તો તને જીવતી રહેવા દઈશ નહિ. એટલું જ નહીં આગળ જતા જેઠ રાકેશભાઈ
રાવળ હાજર હતા. તેમણે શીતલબેનના પતિ હિરેનભાઈને ગાળો બોલી ધમકી આપી કે જોયુ ને
હવેથી તમો બંન્ને ઉનાવાગામ ખાતે આવશો તો તમારી ખેર નથી અને હાથમાં આવેથી જીવતા નહિ
રહેવા દઇએ. જેથી હાલ પેથાપુર પોલીસ ત્રણ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી
છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole...

હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest…

હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused arrest...

બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream…

બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ | 8 ganesh pa…

સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ | 8 ganesh pa…

1 year ago
જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી | Another farmer’s health deteriorates during h…

જેતપર ગામે ઉપવાસ આંદોલનમાં વધુ એક ખેડૂતની તબિયત લથડી | Another farmer’s health deteriorates during h…

3 months ago
રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર |…

રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર |…

6 months ago
ગુજરાતમાં ગ્લુ ટ્રેપના ખરીદ-વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ, સરકારનો HCમાં જવાબ | Ban on the sale and …

ગુજરાતમાં ગ્લુ ટ્રેપના ખરીદ-વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ, સરકારનો HCમાં જવાબ | Ban on the sale and …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News