gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો | Ewe sarafo a nninniilo me wichi…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
મારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો | Ewe sarafo a nninniilo me wichi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવારમારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો 1 - image

ઓઢવમાં યુવકને વાતચીત કરવા બોલાવીને ચાર શખ્સોએ તેનું અપહરણ કર્યુ હતું અને ઓફિસમાં લઇ જઇને મારી બહેન ક્યાં છે કહીને આખીરાત ગોધી રાખીને માર માર્યો હતો બીજા દિવસે સવારે પોલીસ ચોકીમાં સાથે લઇ જઇને યુવતી ગુમની નોંધ કરાવીને યુવકને ધમકી આપી હતી કે કોઇને વાત કરીશ તો જાનથી મારી નાંખીશું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે પિતા-પુત્ર સહિત ચાર લોકો સામે અપહરણ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ચોકીમાં સાથે લઇ જઇને યુવતની ગુમની નોંધ કરાવી કોઇને વાત કરીશ તો મારી નાંખવાની ધમકી આપી

ઓઢવમાં રહેતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં શશાંક અને તેના પિતા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકને મહિના પહેલા એક યુવતી સાથે સોશિયલ મિડિયાથી સંપર્ક થયો રહતો ત્યારબાદ બન્ને વાતચીત કરતા હતા.

યુવતીના ઇન્સ્ટ્રાગામ આઇડી ઉપરથી મળવા માટે મેસેજ આવ્યો હતો જેને લઇને યુવક રિંગ રોડ ઉપર ગયો હતો જ્યાં હાજર શખ્સે ફરિયાદી યુવકને તું મારી બહેનને કેવી રીતે ઓળખે છે કહીને પકડીને લાફા માર્યા હતા. ત્યારબાદ મોબાઇલ પડાવી લઇને મારી બહન ક્યાંછે કહીને બાઇક ઉપર બેસાડીને ઓઢવમાં ઓફિસ ખાતે લઇ જઇને આખી રાત ગોધી રાખીને માર માર્યો હતો બીજા દિવસે સવારે પોલીસ ચોકીમાં સાથે લઇ જઇને યુવતી ગુમની નોંધ કરાવીને યુવકને ધમકી આપી હતી કે કોઇને વાત કરીશ તો જાનથી મારી નાંખીશું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

Next Post
ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an …

ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an ...

પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તંત્રમા ંદોડધામ | minor leakage in panam dams gate

ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr…

ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા | Ahmedabad Plan…

9 months ago
વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…

1 month ago
હળવદના કોયબામાંથી સબસિડીયુક્ત યુરિયા ખાતરની 400 થેલી ઝડપાઇ | 400 bags of subsidized urea fertilizer …

5 months ago
બાવન ડ્રાઇવરોની તપાસમાં 27ને ચશ્માના નંબર જણાયા | investigation of fifty two drivers 27 were found t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News