gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Facebook

Veena Vijayan Case: કેરળમાં વામ લોકતાંત્રિત મોર્ચા (LDF) સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રએ ભ્રષ્ટાચારના એક મામલે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કોર્પોરેટ મામલાના મંત્રાલયે આ મંજૂરી આપી દીધી. તેમની પુત્રી વીના ટી પર કોચીન મિનરલ્સ એન્ડ રુટાઈલ લિમિટેડ (CMRL) થી ગેરકાયદેસર આરોપ લાગ્યા છે.

શું છે સમગ્ર મામલો?

રિપોર્ટ અનુસાર ગંભીર છેતરપિંડી તપાસ ઓફિસ (SFIO) એ કોચ્ચિમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ પોતાની ચાર્જશીટ રજૂ કરી. SFIO અનુસાર વીના અને તેમની ફર્મ ‘એક્સાલોજિક સોલ્યૂશન્સ’ એ CMRL થી 2.73 કરોડ રૂપિયા લીધા છે. જ્યારે તેના બદલામાં તેમણે કોઈ આઈટી સર્વિસ આપી નથી. SFIO એ કહ્યું કે બંને સંસ્થાઓની વચ્ચે એક ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા પરંતુ જે ચૂકવણી કરવામાં આવી તે ગેરકાયદેસર અને ખોટી હતી. SFIO એ પોતાની 160 પાનાની ફરિયાદમાં વીના, CMRL ના મેનેજિંગ ડાયરેક્ટર શશિધરણ કાર્થા અને 25 અન્યને આરોપી બનાવ્યા છે. આરોપ છે કે આ રૂપિયા CMRL અને તેની સહાયક કંપની એમ્પાવર ઈન્ડિયા કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મોકલવામાં આવ્યા. SFIO એ નિષ્કર્ષ તરીકે કહ્યું કે વીનાએ કંપનીના ફંડનો ખોટો ઉપયોગ કર્યો છે.

આ મામલો પહેલી વખત 8 ઓગસ્ટ 2023એ સામે આવ્યો હતો. જ્યારે એ જણાવવામાં આવ્યું હતું કે વીના ટી ની ફર્મએ 2017થી 2020ની વચ્ચે CMRL થી 1.72 કરોડ રૂપિયા લીધા હતા જ્યારે તેણે કોઈ સર્વિસ આપી નથી. રિપોર્ટના જવાબમાં કેન્દ્ર સરકારે SFIO એ આદેશ આપ્યો છે કે તે આ મામલે હવે ઊંડાઈથી તપાસ કરે.

આ પણ વાંચો: તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ

વિપક્ષે આપી પ્રતિક્રિયા

વિપક્ષના નેતા વીડી સતીશને આ મામલે આકરી પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના રાજીનામાની માગ કરી. તેમણે કહ્યું, ‘SFIO દ્વારા મુખ્યમંત્રીની પુત્રી વીના વિજયનને મામલામાં આરોપી તરીકે સામેલ કરવા એક ગંભીર મામલો છે. વીના વિજયનની કંપનીએ કોઈ સર્વિસ આપ્યા વિના માત્ર મુખ્યમંત્રીની પુત્રી હોવાના સંબંધે 2.7 કરોડ રૂપિયા લીધા. મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારની નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપી દેવું જોઈએ. પિનારાઈ વિજયન માટે એક પળ માટે પણ મુખ્યમંત્રી રહેવું યોગ્ય નથી. તે મુખ્યમંત્રીના પદ પર બેસેલા પોતાની પુત્રી પર કેસ ચલાવવાને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે છે?’

વીના પર કંપની એક્ટ 2013ની કલમ 447 હેઠળ આરોપ છે. આ આરોપ હેઠળ જો આરોપીને દોષિત ઠેરવવામાં આવે છે તો તેને છ મહિનાથી લઈને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. સાથે જ છેતરપિંડી કરવામાં આવેલી રકમના ત્રણ ગણા દંડ પણ આપવો પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ | Taj mahal i…

તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ | Taj mahal i...

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ…

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ...

વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo…

વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો | Jairaj Ahir sent to jail in Bagdana case

બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો | Jairaj Ahir sent to jail in Bagdana case

8 months ago
વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

6 months ago
સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા | Due to the scorching heat 50…

સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા | Due to the scorching heat 50…

5 months ago
શામળાજી, અંબાજી, મહેસાણાના રસ્તામાં ટ્રાફિકથી મળશે રાહત: ગડકરીની મોટી જાહેરાત | ₹705 09 crore approv…

શામળાજી, અંબાજી, મહેસાણાના રસ્તામાં ટ્રાફિકથી મળશે રાહત: ગડકરીની મોટી જાહેરાત | ₹705 09 crore approv…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News