gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in Business
0 0
0
નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નવા પ્રોજેકટસની જાહેરાતમાં વાર્ષિક ધોરણે પચાસ ટકા ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં નવા પ્રોજેકટસની જાહેરાત મૂલ્યની દ્રષ્ટિએ ૪૬ ટકા ઘટી રૂપિયા ૫.૨૦ ટ્રિલિયન રહી હોવાનું સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા જણાવે છે.

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાને પગલે ખાનગી ક્ષેત્રની સરખામણીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારોના પ્રોજેકટસની જાહેરાતમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. 

કેન્દ્ર તથા રાજ્ય સરકારોના નવા પ્રોજેકટસનું મૂલ્ય ૮૩ ટકા ઘટી રૂપિયા ૬૦,૦૦૦ કરોડ રહ્યું છે. ગયા વર્ષના આ ગાળામાં જાહેરાત થયેલા પ્રોજેકટસનું મૂલ્ય રૂપિયા ૩.૬૦ ટ્રિલિયન રહ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ખાનગી ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા પ્રોજેકટસનું મૂલ્ય રૂપિયા ૪.૬૦ ટ્રિલિયન રહ્યું છે જે ગયા વર્ષના આ ગાળાની તુલનાએ ૨૪ ટકા ઓછું છે. 

ઉત્પાદન ક્ષેત્રના પ્રોજેકટસમાં ૪ ટકાનો સામાન્ય ઘટાડો રહીને રૂપિયા ૩.૮૦ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે વીજ પ્રોજેકટસના મૂલ્યમાં ૯૦ ટકા ઘટાડો થઈને રૂપિયા ૨૨૦૦૦ કરોડના રહ્યા હતા. 

નોન-ફાઈનાન્સિઅલ સર્વિસીઝ, બાંધકામ તથા રિઅલ એસ્ટેટ અને ઈરિગેશન પ્રોજેકટસ દરેકમાં ૬૦ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હોવાનું પણ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા જણાવે છે. 

એક તરફ સરકાર દ્વારા એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં મૂડી ખર્ચમાં વધારો થયો છે જ્યારે બીજી બાજુ સરકારના નવા પ્રોજેકટસના આંક ઘટી રહ્યા છે. વર્તમાન વર્ષના જુલાઈમાં ૫.૩૦ ટકા ઘટાડા  બાદ મૂડીખર્ચમાં ઓગસ્ટમાં ૧૧૩ ટકા વધારો જોવા મળ્યો છે. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) માળખામાં ફેરબદલને કારણે રાજ્યોની આવક પર પડનારી સૂચિત અસરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારો પણ મૂડી ખર્ચમાં આગળ વધવામાં સાવચેતી ધરાવી રહી હોવાનું માળખાકીય પ્રોજેકટસ હાથ ધરતી એક કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. નવા પ્રોજેકટસ જાહેર થવાની માત્રા ધીમી પડી છે ત્યારે પ્રોજેકટ પૂરા થવાની માત્રામાં ૧૭.૬૦ ટકા વધારો થયો હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ | Govt Report: …

કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ | Govt Report: ...

3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો | Moth…

3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીને જન્મટીપની સજા, ભદ્ર કોર્ટનો ચુકાદો | Moth...

બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના | vande…

બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના | vande...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho…

મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho…

1 month ago
10 લાખની લૂંટના કેસમાં ફરી નવો ફણગોઃ લૂંટાયેલા વેપારી સામે અગાઉ પણ EDએ કાર્યવાહી કરી હતી | ED had ea…

10 લાખની લૂંટના કેસમાં ફરી નવો ફણગોઃ લૂંટાયેલા વેપારી સામે અગાઉ પણ EDએ કાર્યવાહી કરી હતી | ED had ea…

5 months ago
ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi

ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi

8 months ago
ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે | Special trains will run from Bhavnagar and…

ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે | Special trains will run from Bhavnagar and…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News