gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર નિર્જન જગ્યાએ મિત્ર
સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની
પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલે કોર્ટમાં ચાલી રહી
છે ત્યારે આજે વધુ ત્રણ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

ગત વર્ષે નવરાત્રીના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે
૧૧.૩૦ કલાકે સગીરા તેના મિત્ર સાથે ભાયલી બીલ રોડ પર બેઠી હતી તે સમયે પાંચ શખ્સ
બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા
સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ
બનજારા
,
મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અનેઅજમલ બનજારાની ધરપકડ કરી હતી.

હાલ આ તમામ આરોપીઓ જેલમાં છે અને આ કેસની ટ્રાયલ અઠવાડીયામાં બે
દિવસ ચાલી રહી છે ત્યારે આજે વધુ ત્રણ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. મુખ્ય
સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે
, બનાવના સંદર્ભમાં બે વેપારીઓએ પોલીસને સીસીટીવી
ફુટેજ પુરા પાડયા હતા એટલે આજે આ બન્ને વેપારીની જુબાની લેવામાં આવી હતી
, જ્યારે જે પોલીસ જવાને સીસીટીવી ફુટેજ કબજે કર્યા હતા જે પોલીસ જવાનની પણ
જુબાની લેવામાં આવતાં આ કેસમાં અત્યાર સુધીમાં ૨૨થી વધુ સાક્ષીઓને તપાસવામાં
આવ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having...

જો કોંક્રિટમાં વાંસના રેસા નાખીને રોડ બનાવાય તો ક્રેક ઓછી પડે, ટકાઉ બને | If a road is built by addi…

જો કોંક્રિટમાં વાંસના રેસા નાખીને રોડ બનાવાય તો ક્રેક ઓછી પડે, ટકાઉ બને | If a road is built by addi...

કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં ફરી ખેલ, TVK પ્રમુખ વિજયને ઝટકો, CM જેવી સુરક્ષા પાછી ખેંચાઈ, શું છે કારણ? | tamil nadu …

5 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત, કોર્ટે પૂછ્યું- CBIએ ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ? | Na…

9 months ago
વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન રદ કરવાથી રેલવેનેે પાંચ વર્ષમાં રૃ. ૮૯૧૩ કરોડની વધારાની આવક | railway seni…

1 year ago
‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News