gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ ચાંદી રૂ. 1,49,000ની ટોચે : સોનામાં એકંદરે ટકેલ ટોન | Ahmedabad Silver tops Rs 1 49 000: Ove…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in Business
0 0
0
અમદાવાદ ચાંદી રૂ. 1,49,000ની ટોચે : સોનામાં એકંદરે ટકેલ ટોન | Ahmedabad Silver tops Rs 1 49 000: Ove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મુંબઈ : ભારત તરફથી તહેવાર તથા લગ્નસરાની માગના ટેકા સાથે વિશ્વ બજારમાં સોનાચાંદીના ભાવ સપ્તાહ અંતે ઊંચા મથાળે સ્થિર ટકી રહ્યા હતા. અમેરિકામાં શટડાઉનથી ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાએ પણ કિંમતી ધાતુમાં  માગને ટેકો પૂરો પાડયો છે. આજે અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે ચાંદી રૂ. ૫૦૦ વધીને રૂ. ૧,૪૯,૦૦૦ની વિક્રમી ટોચે પહોંચ્યા હતા. અમેરિકામાં ક્રુડ તેલનું ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે સપ્તાહ અંતે ક્રુડ તેલમાં ઘટાડો અટકયો હતો. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૧,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૧,૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૯,૦૦૦  બોલાતા હતા. 

મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૧૬,૯૫૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા ૧,૧૬,૪૮૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૪૫,૬૧૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

દશેરા બાદ હવે ભારત ખાતેથી દિવાળી અને લગ્નસરાની માગ નીકળતા વૈશ્વિક સોનાચાંદીને  ટેકો મળી રહે છે. અમેરિકામાં શટડાઉનથી અર્થતંત્ર પર અસર પડવાની ચિંતાએ પણ ઊંચા મથાળે ભાવ ટકવામાં સફળ રહ્યા છે. વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ મોડી સાંજે ૨૫ ડોલર વધી ૩૮૮૨ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૪૭.૭૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં સપ્તાહ અંતે આકર્ષણ રહ્યું હતું અને ભાવ ૨૮ ડોલર વધી પ્રતિ ઔંસ ૧૬૦૫ ડોલર મુકાતા હતા. પેલેડિયમમાં પણ ઔૅસ દીઠ ૧૨૫૫ ડોલર કવોટ થતા હતા. 

ગયા સપ્તાહે અમેરિકામાં ક્રુડ તેલનું ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે ઘટતા ભાવ અટકયા હતાઅને સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ  ૬૦.૯૦ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૪.૫૨ડોલર મુકાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra ...

મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 224 પોઈન્ટ વધીને 81207 | Metal banking stocks gain: Sensex ri…

મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 224 પોઈન્ટ વધીને 81207 | Metal banking stocks gain: Sensex ri...

ભાડુઆતે ખાલી નહીં કરતા માલિકે દુકાન પડાવી દીધી | The owner demolished the shop when the tenant refus…

ભાડુઆતે ખાલી નહીં કરતા માલિકે દુકાન પડાવી દીધી | The owner demolished the shop when the tenant refus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…

Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…

5 months ago
બે લાખની સામે ૧૩ લાખ ચૂકવ્યા છતાંં વ્યાજખોરોએ ૨.૭૫ લાખ બાકી કાઢયા! | Despite paying 13 lakhs against…

બે લાખની સામે ૧૩ લાખ ચૂકવ્યા છતાંં વ્યાજખોરોએ ૨.૭૫ લાખ બાકી કાઢયા! | Despite paying 13 lakhs against…

9 months ago
અમદાવાદમાં નવકાર મહા મંત્રના સામૂહિક જાપનો ફિયાસ્કો, ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બનતા મૂળ હેતુ ના…

અમદાવાદમાં નવકાર મહા મંત્રના સામૂહિક જાપનો ફિયાસ્કો, ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બનતા મૂળ હેતુ ના…

1 year ago
ધોળકાની જુમ્મા મસ્જિદ પાસે વીજ પોલ નમી જતાં દુર્ઘટનાની ભીતિ | Fear of disaster as electric pole fall…

ધોળકાની જુમ્મા મસ્જિદ પાસે વીજ પોલ નમી જતાં દુર્ઘટનાની ભીતિ | Fear of disaster as electric pole fall…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News