gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સિંઘરોટ ગામની સીમમાં મેફેડ્રોનનું ઉત્પાદન થતું હોવાની બાતમી
મળતા એટીએસની ટીમે વર્ષ ૨૦૨૨માં રેડ પાડી ૪૭૭ કરોડથી વધુનો જથ્થો કબજે કરી
એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા
એક આરોપીએ પરિવારને આર્થિક મદદ કરવા તેમજ કોર્પોરેશનનો લાખોનો ટેક્સ બાકી હોઇ
મિલકત વેંચી ટેક્સ ભરવા માટે ૨૦ દિવસના વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે અરજદારની
અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, એટીેસની ટીમે સિંઘરોડમાં રેડ પાડી જંગી
માત્રમાં મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવમાં અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની
ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી રાજુ કૃપાગીરી રાજપૂતે
૨૦ દિવસના વચગાળાના જામીન માગતા માટે કોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે
,
તેનો પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કોર્પોરેશનનો
પાંચ લાખથી વધુનો વેરો બાકી છે એટલે જે મિલકત સયુક્ત માલિકીની છે તે મિલકત વેંચીને
તે ટેક્સ ભરવા માગે છે.

જામીન અરજીની સુનાવણીમાં મુખ્ય સરકાર વકીલ અનિલ દેસાઇએ  દલીલ કરી હતી કે, 
આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. જો જામીન આપવામાં આવશે
તો કેસને નૂકશાન પહોંચાડશે અને જેલમાં હાજર નહી થાય. અરજદારના ભાઇઓ નજીકમાં જ રહે
છે તે મદદ કરી શકે તેમ છે. જામીન માટેના જે કારણો જણાવવામાં આવ્યાં છે તે સામાન્ય
છે. ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
ગુજરાતના માથે ‘શક્તિ’ વાવાઝોડાનું સંકટ: રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ, જાણો ક્યાં અને ક્યારે ટક…

ગુજરાતના માથે 'શક્તિ' વાવાઝોડાનું સંકટ: રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ, જાણો ક્યાં અને ક્યારે ટક...

ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ | Lawyer arrest…

ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ | Lawyer arrest...

કચ્છની ખાનગી કંપનીની ટાંકી પરથી પટકાતા બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત | Tragic Boiler Blast in Kutch Pr…

કચ્છની ખાનગી કંપનીની ટાંકી પરથી પટકાતા બે શ્રમિકના ઘટનાસ્થળે જ મોત | Tragic Boiler Blast in Kutch Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day…

1 year ago
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો

ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના કમકમાટીભર્યા મોત | khambhaliya dwark…

અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય વાતમાં નાના ભાઈએ કરી ભાઈની હત્યા, બહેનને બચાવવા ગયેલા મોટા ભાઈનો ભોગ લે…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News