gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2.75 કરોડના વળતરની લાલચ આપી 35.30 લાખ પડાવી લીધા | 35 30 lakhs were snatched by promising compensati…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
2.75 કરોડના વળતરની લાલચ આપી 35.30 લાખ પડાવી લીધા | 35 30 lakhs were snatched by promising compensati…
4
VIEWS
Share on FacebookShare on Twitter

સેબીના બનાવટી દસ્તાવેજો ઇન્વેસ્ટરને મોકલી વિશ્વાસમાં લઇ ઓનલાઇન ટ્રેડિંગમાં 2.75 કરોડનું વળતર અપાવવાના બહાને 35.30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

ભાયલી રોડ સ્પ્રિંગ એક્ષોટિકામાં રહેતા અને ઇલેક્ટ્રિક કન્સલ્ટન્સીનું કામ કરતા 61 વર્ષના જોયબ્રતો મુખરજી શાંતીમયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 22મી તારીખે એક વોટ્સએપ ગુ્રપમાં જોડાવાનો મેસેજ આવતા હું ક્લિક કરીને ગુ્રપમાં જોડાયો હતો. તે ગ્રુપમાં 93 મેમ્બર્સ હતા. તા. 12-07-2025ના રોજ કસ્ટમર રિલેશનશિપ મેનેજર તરીકે સહાના આયંગરના નંબર પર્સનલ ચેટ કરીને જાણવા મળ્યું હતું કે, તેઓ એનજે ગ્રુપ સ્ટોક ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, ટ્રેડિંગ કરવાથી 10 ટકા કમિશન મળશે. મને ટ્રેડિંગ કરવાની ઇચ્છા થતા તેઓના કહેવાથી મેં એક વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેઓએ મોકલેલા બેંક એકાઉન્ટમાં મેં 6 લાખ ભર્યા હતા. તેઓએ મને 1.20 લાખ પરત આપતા મને તેઓ પર ભરોસો આવ્યો હતો. તેઓએ મારી પાસેથી કુલ 36.30 લાખ લીધા હતા. જે  પૈકી 1.20 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના 35.30 લાખ પરત આપ્યા નહોતા. આ રૂપિયા તેમની વેબસાઇટમાં 2.75 કરોડ દેખાતા  હતા. જેમાંથી 60 લાખ ઉપાડવા પ્રયાસ કર્યો હતો. જેથી, મેં કસ્ટર કેરમાં સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમે 23.90 લાખ રૂપિયા ભરશો તો રકમ ઉપાડી શકશો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

Next Post
કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of …

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of ...

અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c…

અરબ સાગરમાં 'શક્તિ' વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c...

બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee’s son cheated on pretext of …

બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee's son cheated on pretext of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં આવતીકાલે ડિજિટલ વસ્તી ગણતરી વસ્તી ગણતરી માટે પ્રિ ટેસ્ટ લોન્ચ થશે | Pre test for digital cen…

6 months ago
VIDEO: મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિનીના ફૂરચા ઊડ્યાં, માંડ-માંડ બચ્યો ડ્રાઈવર | lamborghini acci…

8 months ago
સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ ‘વોટ ચોરી’નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી

વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનની પ્રેરણાદાયી પહેલ: જામનગરના 86 જરૂરિયાતમંદ પરિવારને મળશે ઘરનું ઘર | Inspir…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News