gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં પાન પાર્લરમાંથી દારૂનું નેટવર્ક પકડાયું : 3 ની અટકાયત | Liquor network busted from paan parl…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
આણંદમાં પાન પાર્લરમાંથી દારૂનું નેટવર્ક પકડાયું : 3 ની અટકાયત | Liquor network busted from paan parl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાલુપુરામાં પિતા, પુત્ર દારૂનું વેચાણ કરતા હતા

– પાર્લર અને બે ઘરમાંથી રૂા. 1 લાખનો મુદ્દામાલ જપ્ત : મુખ્ય સુત્રધાર પિતા વૉન્ટેડ

આણંદ : આણંદ શહેરના બાલુપુરામાં આવેલા પાન પાર્લરમાં ચાલતા દારૂના નેટવર્ક શહેર પોલીસે ઝડપી પાડયું છે. પોલીસે રૂા. ૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ૩ શખ્સોની અટકાયત કરી ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. દારૂનો જથ્થો લઈ આવનાર વૉન્ટેડ જાહેર કરાયો છે. 

આણંદના બાલુપુરા ભાથીજી મંદિર પાછળ રહેતો મહેશ ઉર્ફે ખાખન ભઈજી ઠાકોર તેના પુત્ર સહિત અન્ય મળતિયાઓ સાથે મળીને છેલ્લાં કેટલાંય સમયથી દારૂનો વ્યવસાય કરતા હતા. પાન પાર્લરમાંથી જ લોકોને દારૂ આપતા હતા. પોલીસની ટીમે શનિવારે રાતે પાન પાર્લરમાં દરોડો પાડતા અર્જુન મહેશ ઉર્ફે ખાખણ ઠાકોર અને લાલા ઉર્ફે અજય બચુ માનસિંગ પરમાર (રહે. ગોપાલ ચોકડી, પંજાબ બેંક સામે)ને ઝડપી પાડયા હતા. દુકાન અર્જુન ઠાકોરની હોવાનું જણાઈ આવ્યું હતું. પાર્લરમાં તપાસ કરતા લાકડાના ટેબલ નીચેથી દારૂના ક્વાટરિયા મળી આવ્યા હતા. વધુ પૂછપરછ કરતા ભાવેશ ઘનશ્યામ ઠાકોરના ઘરે વધુ દારૂ સંતાડયો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસની ટીમ ભાવેશના ઘરે તપાસ કરતા છત પર પાણીની ટાંકી પાસે દારૂનો જથ્થો સંતાડયો હતો. પોલીસે અર્જુન, લાલો ઉર્ફે અજય તથા ભાવેશ ત્રણેયની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો મહેશ ઉર્ફે ખાખન ઠાકોર લઈ આવતો હતો. તેના ઘરે તપાસ કરતા તે સ્થળ પર હાજર નહોતો. પોલીસે પાન પાર્લર અને બંને ઘરોમાંથી રૂા. ૧ લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સની અટકાયત કરી હતી. ફરાર શખસને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB
GUJARAT

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

February 6, 2026
ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …
GUJARAT

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

February 6, 2026
પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…
GUJARAT

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

February 6, 2026
Next Post
સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have…

સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have...

મહુવા બંદરે 3 નંબરનું સિગ્નલ, સાગર સુરક્ષા દળની ટીમ તૈનાત | Signal number 3 at Mahuva Port Sea Secur…

મહુવા બંદરે 3 નંબરનું સિગ્નલ, સાગર સુરક્ષા દળની ટીમ તૈનાત | Signal number 3 at Mahuva Port Sea Secur...

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીને ચાકુ બતાવવાનો આરોપ, ડીઈઓ અને પોલીસની ટીમોની પોદ્દાર સ્કૂલમાં તપાસ | deo vadodara and po…

વિદ્યાર્થીને ચાકુ બતાવવાનો આરોપ, ડીઈઓ અને પોલીસની ટીમોની પોદ્દાર સ્કૂલમાં તપાસ | deo vadodara and po…

6 months ago
મહિલા પ્રોફેસરના ઘરમાંથી કામવાળી 17 તોલાના સોનાના દાગીના લઈ ગઈ

મહિલા પ્રોફેસરના ઘરમાંથી કામવાળી 17 તોલાના સોનાના દાગીના લઈ ગઈ

1 month ago
મારા પિતાનો જીવ બચી ગયો હોત, 22 કિમી દૂર કેમ લઈ ગયા?’, નાણાં મંત્રાલયના અધિકારીના મોત પર પુત્રનો સવા…

મારા પિતાનો જીવ બચી ગયો હોત, 22 કિમી દૂર કેમ લઈ ગયા?’, નાણાં મંત્રાલયના અધિકારીના મોત પર પુત્રનો સવા…

5 months ago
‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય..’, તાત્કાલિક સુનાવણીની માગ અંગે ભાવિ CJIનું મોટું નિવેદન | why …

‘જ્યાં સુધી કોઈને ફાંસી ન થવાની હોય..’, તાત્કાલિક સુનાવણીની માગ અંગે ભાવિ CJIનું મોટું નિવેદન | why …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News