gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રોજના 10 થી 15 બ્લાસ્ટ થકી ધરા ધુ્રજી ઉઠે છે

ગ્રામજનોનો આક્રોશ, તાત્કાલિક કાર્યવાહીની માગ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લાના નાના મઢાદ અને મોટા મઢાદ ગામના ગ્રામજનોએ એ વિસ્તારમાં ખનીજ માફિયાઓ અને કાયદેસર-ગેરકાયદેસર કાળા પથ્થરની ખાણોમાં થતા બ્લાસ્ટિંગ સામે જિલ્લા કલેક્ટરને આક્રોશભરી રજૂઆત કરી છે. છેલ્લા પાંચ વર્ષથી ગ્રામજનો આ તકલીફો સહન કરી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

ગ્રામજનોની રજૂઆત મુજબ, ભોગાવો નદીના કિનારે અને આસપાસના સીમ વિસ્તારમાં ચાલતી ખાણોમાં રોજના ૧૦ થી ૧૫ જેટલા બ્લાસ્ટ કરવામાં આવે છે. આ બ્લાસ્ટની પ્રચંડ ધુ્રજારીથી ગામના મકાનોમાં તિરાડો પડી ગઈ છે, તેમજ ખેડૂતોની પાઇપલાઇન, કૂવા, અને બોરને પણ વ્યાપક નુકસાન થયું છે. થોડા સમય પહેલાં જ એક મોટા બ્લાસ્ટને કારણે મકાનની ટેરેસ તૂટી પડવાનો ગંભીર બનાવ બન્યો હતો, જેમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિકોએ જણાવ્યું છે કે બ્લાસ્ટ થવાથી ઝેરી ગેસ અને વાતાવરણમાં ફેલાતી દુર્ગંધને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે, જે ગ્રામજનોના આરોગ્ય માટે જોખમી છે. આ ઉપરાંત, પથ્થર દળવાના પ્લાન્ટ માંથી નીકળતું ધૂળ-ડસ્ટિંગ આખા ગામમાં ફેલાય છે, જેનાથી ઊભા પાકને મોટું નુકસાન થાય છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવનારા ગ્રામજનોને જાનથી મારી નાખવાની અને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ ભૂમાફિયાઓ દ્વારા આપવામાં આવે છે, જેથી સમગ્ર ગામમાં ભયનો માહોલ છે. પ્લાન્ટના લાયસન્સ વગરના ડ્રાઇવરો દ્વારા ચલાવવામાં આવતા હેવી વાહનોને કારણે અકસ્માતો પણ સર્જાયા છે, જેમાં જાનમાલનું નુકસાન થયું છે. કલેક્ટર, મામલતદાર અને ગાંધીનગર સુધી અગાઉ રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની અને આગામી ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની ફરજ પડશે. ઉપરાંત, ન્યાય ન મળે તો સચિવાલય અને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની પણ તૈયારી દર્શાવી છે. ગ્રામજનોએ વહેલી તકે ખનીજ માફિયાઓ ઉપર યોગ્ય પગલાં લેવા અથવા નીતિ-નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…
GUJARAT

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…

May 16, 2026
પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…
GUJARAT

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

May 16, 2026
નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…
GUJARAT

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

May 16, 2026
Next Post
ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies' results likely t...

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi's industrialist youth ...

અવિરત તેજી : સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 81927 | Sensex rises 137 points to 81927

અવિરત તેજી : સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 81927 | Sensex rises 137 points to 81927

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર

‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર

1 year ago
SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી, ચૂંટણી પંચને ‘વોટ્સએપ આયોગ’ ગણાવ્યું, ECI ને નોટિસ | Bengal…

SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી, ચૂંટણી પંચને ‘વોટ્સએપ આયોગ’ ગણાવ્યું, ECI ને નોટિસ | Bengal…

3 months ago
મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો | Stones pelted at dumper parked at Mujmhuda dump…

મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો | Stones pelted at dumper parked at Mujmhuda dump…

1 year ago
જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B…

જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ | Rivaba Jadeja B…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News