gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | Major accident …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lift Collapses At Private Power Plant In Chhattisgarh: છત્તીસગઢમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સક્તી જિલ્લામાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં આવેલા આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટમાં બની છે.

સક્તી જિલ્લાના એસપી અંકિતા શર્માએ જણાવ્યું કે, ’10 કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી કરીને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ ધરાશાયી થઈ ગઈ હતી. દુર્ઘટના બાદ ઘાયલોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ચાર લોકોના મોત થઈ ગયા છે. બીજી તરફ અન્ય છ ઘાયલોની સારવાર ચાલી રહી છે.’

આ પણ વાંચો: રશિયાએ યુક્રેનના 5000 ચો.કિ.મી. વિસ્તાર પર કબજો મેળવ્યો, યુદ્ધ વચ્ચે પુતિનનો દાવો

એસપી શર્માએ આગળ જણાવ્યું કે, ‘લિફ્ટની ક્ષમતા લગભગ 2,000 કિલોગ્રામ છે અને તાજેતરમાં જ 29 સપ્ટેમ્બરના રોજ જાળવણી કાર્ય કરવામાં આવ્યું હતું. ઘટનાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…
INDIA

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

Next Post
દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid…

દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત | dahod road accid...

અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ | ed raids 3…

અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ | ed raids 3...

બનાસકાંઠાના દૂધવા ગામે જૂથ અથડામણ: 40થી 50 લોકોના ટોળાંનો પરિવાર પર હુમલો, યુવતીને ઉપાડી જવાની ધમકી …

બનાસકાંઠાના દૂધવા ગામે જૂથ અથડામણ: 40થી 50 લોકોના ટોળાંનો પરિવાર પર હુમલો, યુવતીને ઉપાડી જવાની ધમકી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમતો પર પણ ટ્રેડવૉરની અસર, જાણો લેટેસ્ટ ભાવ | gold rate today amid glo…

10 months ago
વડોદરાના વોર્ડ નં.13-14ની કચેરીનું મ્યુનિ.કમિશનર અરુણ બાબુનું ઓચિંતુ ચેકિંગ : પ્રજાને જાતે સફાઈ રાખવ…

1 month ago
તાંદલજામાં બાઇક પાર્ક કરવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી | Fight breaks out between neighbors over…

5 months ago
બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા, 3 ડબા નદીમાં ખાબક્યાં | Major tr…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News