gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં રચાતા નીત નવા વિક્રમ | New records being set in gold and silver

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં રચાતા નીત નવા વિક્રમ | New records being set in gold and silver
1
VIEWS
Share on FacebookShare on Twitter

વૈશ્વિક સોનામાં પ્રતિ ઔંસ ૪૦૦૦  ડોલરનો નવો ઈતિહાસ

અમદાવાદ, મુંબઈ : વૈશ્વિક આર્થિક તથા ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા સામે હેજ તરીકે સેફ હેવન એસેટમાં રોકાણકારોની સતત ખરીદીથી બુધવારે વૈશ્વિક સોનાના ભાવ પ્રતિ ઔંસ ૪૦૦૦ ડોલરને પાર કરી નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓ નવી વિક્રમી સપાટીએ પહોંચી હતી.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં નવા ઐતિહાસિક ભાવ જોવા મળ્યા છે.

અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૨૫૦૦ ઉછળીને ૧,૨૭,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૨૬,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૪૦૦૦ ઉછળીને ૧,૫૮,૦૦૦ની ટોચે પહોંચ્યા હતા. ઘરઆંગણે બન્ને કિંમતી ધાતુએ સતત નવી રેકોર્ડ સપાટી હાંસલ કરી છે.

 અમેરિકામાં સરકારી શટડાઉનને એક સપ્તાહ કરતા પણ વધુ સમય વીતિ ગયો છે ત્યારે તેની પણ અર્થતંત્ર પર અસર પડવાની ચિંતા પ્રવર્તી રહી છે. 

શટડાઉનને કારણે મહત્વના સરકારી આંકડા પ્રસિદ્ધ થવામાં ઢીલ થઈ રહી છે, જેને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત કરાશે કે કેમ તેના સંકેત મળવાના મુશકેલ બની ગયા છે. સોનાની પાછળ વૈશ્વિક ચાંદી, પ્લેટિનમ તથા પેલેડિયમમાં સતત ઉછાળા જોવા મળી રહ્યા છે.   અમેરિકામાં  ઈન્વેન્ટરી ઘટી હોવાના અહેવાલે વૈશ્વિક ક્રુડ તેલ ૬૬ ડોલરને પાર કરી ગયંે હતું.

મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૦૯૮ મુકાતુ હતું. જીએસટી સાથે ભાવ રૂપિયા સવાલાખને પાર કરી રૂપિયા ૧,૨૫,૭૫૮ પહોંચી ગયા હતા.

 ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧,૨૧,૬૦૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૫૨,૭૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૫૭,૨૭૧ કવોટ થતા હતા.  

વિશ્વ બજારમાં સોનું એક જ દિવસમાં ૬૦ ડોલરથી વધુ વધી મોડી સાંજે પ્રતિ ઔંસ ૪૦૪૫ ડોલર મુકાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ ૪૯.૦૧ ડોલર મુકાતી હતી. અમેરિકામાં સરકારી શટડાઉનને  પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાએ સોનાની તેજીને વધુ ઈંધણ પૂરુ પાડયું છે. સોનાચાંદી બાદ અન્ય કિંમતી ધાતુમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. પ્લેટિનમ ૩૪ ડોલર ઉછળી ૧૬૬૨ ડોલર જ્યારે પેલેડિયમ ૪૩ ડોલર વધી ૧૩૯૨ ડોલર મુકાતુ હતું.  

૩ ઓકટોબરના સમાપ્ત  થયેલા  સપ્તાહમાં અમેરિકામાં મહત્વના ડિલિવરી મથક ખાતે ડબ્લ્યુટીઆઈનો સ્ટોક ઘટયો હોવાના અહેવાલે ક્રુડ તેલમાં ભાવ ઊંચકાયા હતા અને ભાવ ૬૬ ડોલરને પાર કરી ગયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૨.૩૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે  વધી પ્રતિ બેરલ ૬૬.૦૬ ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ! | surat udhana do…

સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ! | surat udhana do...

તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

તાલિબાન સાથે ભારતની 'દોસ્તી', અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

શેરબજારમાં વોલેટિલિટીને પરિણામે નવા ડીમેટ ખાતાનો ઉમેરો મંદ પડયો | Volatility in the stock market has…

શેરબજારમાં વોલેટિલિટીને પરિણામે નવા ડીમેટ ખાતાનો ઉમેરો મંદ પડયો | Volatility in the stock market has...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામના ઉખલોડમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in Ukhlod Viramgam

વિરમગામના ઉખલોડમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in Ukhlod Viramgam

4 months ago
હુમલા અંગે ઇનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યા સવાલ | Intelligen…

હુમલા અંગે ઇનપુટ હતા છતાં સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી? પહલગામ નરસંહાર મામલે ઊઠ્યા સવાલ | Intelligen…

1 year ago
ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ! | nomura sees india …

ટેરિફ ઘટીને 20% થઈ જશે? ભારત-અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા, વિદેશથી ગુડ ન્યૂઝ! | nomura sees india …

5 months ago
‘કાળાબજારી કરો છો, દુકાનને તાળા મરાવી દઈશ..’ લાંચ રૂપે 50000 માગનાર AAP કાર્યકર સહિત 2ની ધરપકડ | AAP…

‘કાળાબજારી કરો છો, દુકાનને તાળા મરાવી દઈશ..’ લાંચ રૂપે 50000 માગનાર AAP કાર્યકર સહિત 2ની ધરપકડ | AAP…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News