gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા | Oil spilled vehicles overturned on…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા | Oil spilled vehicles overturned on…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ટેન્કરમાંથી વાલ્વ ખૂલી જતા સમસ્યા સર્જાઈ

– ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : ટ્રાફિકજામ થતા વાહનોની કતારો : એક તરફનો રસ્તો બંધ કરી બંદોબસ્ત ગોઠવાયો

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ટેન્કરમાંથી ઓઈલ ઢોળાતા અનેક વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાહનો પલટી જવાના બનાવો પણ બન્યા હતા. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને એક તરફનો રસ્તો બંધ કરાવી બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર મોડીસાંજે ઓઈલ ભરેલા ટેન્કરનો અચાનક પાછળથી વાલ્વ ખુલી જતા રસ્તા પર ઓઈલ ઢોળાઈ ગયું હતું. જેના કારણે ત્યાંથી પસાર થતા અનેક વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અને રસ્તા પર ઓઈલના કારણે વાહનો પલટી મારી જવાના બનાવો પણ બન્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા તેમજ બીજી બાજુ ટુ વે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી એક તરફનો રસ્તો બંધ કરાવી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નહોતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
ટ્રમ્પે વિશ્વને મંદીમાં ધકેલ્યું : વૈશ્વિક બજારોમાં મંદીના મંડાણ | Trump pushed the world into reces…

ટ્રમ્પે વિશ્વને મંદીમાં ધકેલ્યું : વૈશ્વિક બજારોમાં મંદીના મંડાણ | Trump pushed the world into reces...

GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…

GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS...

ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

9 months ago
ભાવનગર-પાલિતાણા, સુરેન્દ્રનગર, બોટાદ સુધી વધુ બસો દોડાવા માંગ | Demand to run more buses to Bhavnaga…

10 months ago
‘રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme co…

1 year ago
‘ભાજપ ચૂંટણી કમિશ્નર, જજ, ઉપરાષ્ટ્રપતિ બદલી શકે, પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી’, સંજય ર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News