gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

છેલ્લા બે થી ત્રણ વર્ષમાં નવી કારની સરખામણીએ જૂની કારનો વધી રહેલો ક્રેઝ | In the last two to three y…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in Business
0 0
0
છેલ્લા બે થી ત્રણ વર્ષમાં નવી કારની સરખામણીએ જૂની કારનો વધી રહેલો ક્રેઝ | In the last two to three y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : છેલ્લા બેથી ત્રણ વર્ષમાં દેશનું વપરાયેલી કાર બજાર ૧૦ થી ૧૨ ટકાના દરે સતત વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં જૂની કારનું વેચાણ નવી કારને પાછળ છોડી શકે છે. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે માંગમાં વધારો થવાને કારણે વપરાયેલી કારની સરેરાશ વેચાણ કિંમત પણ વધી રહી છે. છેલ્લા બે થી ત્રણ વર્ષમાં દેશનું વપરાયેલી કાર બજાર ૧૦ થી ૧૨ ટકાના દરે સતત વધી રહ્યું છે. 

હાલની સ્થિતિ જોતાં નાણાકીય વર્ષ ૨૦૨૬માં તે વધીને ૪૦ બિલિયન ડોલર થવાની ધારણા છે. આનો અર્થ એ થયો કે સંખ્યાની દ્રષ્ટિએ, વપરાયેલી કારનું વેચાણ ૬૫ લાખથી ૭૦ લાખની વચ્ચે રહેવાની ધારણા છે.

હાલમાં, નવી કારનું સ્થાનિક બજાર આશરે ૪૩ બિલિયન ડોલર હોવાની અપેક્ષા છે. આ વૃદ્ધિ ટાયર, ફાઇનાન્સ વગેરે જેવા અન્ય ક્ષેત્રોમાં પણ વૃદ્ધિને વેગ આપશે. ૨૦૨૩-૨૪માં નવી કાર બજાર ૪૨ લાખ વાહનોના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું અને આ વર્ષે તે સ્થિર રહેવાની ધારણા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬ માં નવી કારનું વેચાણ એક થી બે ટકા વધીને લગભગ ૪.૫ મિલિયન થી ૪.૬ મિલિયન વાહનો સુધી પહોંચવાની ધારણા છે. તેનાથી વિપરીત, વપરાયેલી કાર બજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. 

બજારોની દ્રષ્ટિએ, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં તાજેતરમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે.  કિંમતની દ્રષ્ટિએ, ૬ લાખથી ૮ લાખ રૃપિયાની રેન્જની કાર (ખાસ કરીને કોમ્પેક્ટ એસયુવી)ની માંગ સૌથી વધુ જોવા મળી છે, જે તેમના પ્રદર્શન, સ્થાન, કિંમત અને મોટી કાર આકર્ષણ જેવા અનેક પરિબળો પર આધારિત છે. 

માંગમાં આ વધારાને કારણે દેશમાં વપરાયેલી કારના સરેરાશ વેચાણ ભાવમાં પણ વધારો થયો છે. ભારતમાં વપરાયેલી કારની સરેરાશ વેચાણ કિંમત ૪.૫ લાખથી ૫ લાખ રૃપિયાની વચ્ચે છે, જે વધી રહી છે અને છેલ્લા બે થી ત્રણ વર્ષમાં તેમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. બજેટ કાર (રૃ. ૩ થી ૫ લાખની રેન્જમાં) ના ભાવમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો થયો છે.

મધ્યમ શ્રેણીના વાહનો (૫થી ૧૦ લાખ રૃપિયાની રેન્જમાં) ની કિંમતમાં ૧૪ થી ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ક્ષેત્રમાં પ્રીમિયમ અને એસયુવી મોડેલોમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ઊંચી માંગ અને મર્યાદિત પુરવઠાને કારણે, આમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો છે. વપરાયેલી કારના વિકાસને વેગ આપતું બીજું પરિબળ એ છે કે માલિકીનો સરેરાશ સમયગાળો ઘટયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
આણંદના સરદાર ગંજમાં ફાયર એનઓસી વગરના 3 સ્ટોર્સ સીલ | 3 stores sealed without fire NOC in Sardar Ganj…

આણંદના સરદાર ગંજમાં ફાયર એનઓસી વગરના 3 સ્ટોર્સ સીલ | 3 stores sealed without fire NOC in Sardar Ganj...

રોકાણકારોની સંપત્તિમાં રૂ.10 લાખ કરોડનું ધોવાણ | Rs 10 lakh crore erosion in investor wealth

રોકાણકારોની સંપત્તિમાં રૂ.10 લાખ કરોડનું ધોવાણ | Rs 10 lakh crore erosion in investor wealth

ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider …

ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ | Jharkhand …

ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ | Jharkhand …

2 months ago
ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv…

ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv…

10 months ago
વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

4 months ago
પેટલાદ શહેરના યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | A young man from Petlad city raped a mi…

પેટલાદ શહેરના યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | A young man from Petlad city raped a mi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News