gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,9
ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  દસ વર્ષમાં સિકયુરીટી અને બાઉન્સર પાછળ  રુપિયા ૨૪૪ કરોડનું આંધણ કરાયુ છે. આમ છતાં
સ્ટેન્ડિંગ કમિટીએ ભદ્રના દબાણ  તેમજ
મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી સહીત અન્ય ઝોન કચેરીઓમાં આવતી લોકોની રેલીઓ
તથા બનતા ઘર્ષણના બનાવ નિયંત્રિત કરવા કર્નલ રુચિર કે વોરાની મહીને રુપિયા એક લાખ
પગાર અને વાહનની સુવિધા સાથે છ મહીનાના કોન્ટ્રાકટ ઉપર નિમણૂંક કરવા મંજૂરી આપી
છે. સિકયુરીટી
,બાઉન્સર
ઉપરાંત પોલીસ અને એસ.આર.પી.ની મદદ લીધા છતાં સફળતા ના મળી તો કર્નલ શુ કરશે તેનો
જવાબ પદાધિકારીઓ આપી શકયા નહોતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત પુરી થવાનો સમય જેમ જેમ નજીક
આવતો જાય છે તેમ તેમ સત્તાધારી પક્ષના હોદ્દેદારો તેમને જે યોગ્ય લાગે તે પ્રકારની
દરખાસ્ત મંજૂર કરવા લાગ્યા છે.દલા તરવાડીના જેવા નિર્ણય લેવાઈ રહયા છે. સ્ટેન્ડિંગ
કમિટીએ મંજૂર કરેલી દરખાસ્ત મુજબ આર્મી કર્નલની કોર્પોરેશનમાં છ મહીના માટે
એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે નિમણૂંક કરાઈ છે. ભદ્ર પ્લાઝા વિસ્તારમાં પીળા પટ્ટાથી
કરેલી માર્કિંગની જગ્યા સિવાયની જગ્યા દબાણમુકત રહે તે માટે પોલીસ સાથે સંકલન
કરવાની કામગીરી કરવાની રહેશે.ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના જુદા જુદા
વિસ્તારમાં કામ કરતી ટીમ સાથે કોઈ ઘર્ષણનો બનાવ બને તે સમયે તેમજ શહેરના વિવિધ રોડ
ઉપર રખડતા પશુઓ પકડવાની કામગીરી કરતી કોર્પોરેશનના સી.એન.સી.ડી.વિભાગની ટીમ સાથે
ઘર્ષણના બનાવ સમયે પોલીસ સાથે સંકલન કરવાનુ રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ
વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડવામા આવે તે સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે
જોવાનુ રહેશે.

કોર્પોરેશનમાં અઢી લાખના પગાર મેળવતા અધિકારીઓ પાસે
કામગીરી  કરાવી શકાય

કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૯માં ૨૩ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ
કમિશનરોની નિમણૂંક કરાઈ છે. મહીને રુપિયા અઢીલાખ પગાર ઉપરાંત વાહન સહીતની સુવિધા
મેળવતા આ અધિકારીઓ પૈકી કોઈ એકને એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે નિમણૂંક આપી શકાઈ
હોત.પરંતુ ભાજપના સત્તાધીશોએ અગમ્ય કારણસર એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે આર્મી
કર્નલની નિમણૂંકને મંજૂરી આપી છે.

સિકયુરીટી,બાઉન્સર પાછળ
કયા વર્ષમાં કેટલી રકમ ચૂકવાઈ
?

વર્ષ    ચૂકવાયેલ
રકમ(કરોડમાં)

૨૦૧૫-૧૬  ૧૬.૩૨

૨૦૧૬-૧૭  ૧૫.૩૬

૨૦૧૭-૧૮ ૧૬.૧૫

૨૦૧૮-૧૯ ૧૫.૪૪

૨૦૧૯-૨૦ ૧૩.૮૭

૨૦૨૦-૨૧ ૩૧.૬૬

૨૦૨૧-૨૨ ૩૭.૩૯

૨૦૨૨-૨૩ ૩૪.૯૩

૨૦૨૩-૨૪ ૪૪.૧૦

૨૦૨૪-૨૫ ૧૯.૫૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

April 2, 2026
ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…
GUJARAT

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

April 2, 2026
યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…
GUJARAT

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

April 2, 2026
Next Post
દુકાનમાંથી 210 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો | 210 kg of suspicious ghee seized from shop

દુકાનમાંથી 210 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો | 210 kg of suspicious ghee seized from shop

ચોરી કરેલી 10 સાયકલ સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with 10 stolen bicycles

ચોરી કરેલી 10 સાયકલ સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with 10 stolen bicycles

કપડવંજમાં જેસીબી પાછળ ડમ્પરની ટક્કર ફૂટપાથ પર સૂતેલા બે શ્રમિકોનાં મોત | Two workers sleeping on the…

કપડવંજમાં જેસીબી પાછળ ડમ્પરની ટક્કર ફૂટપાથ પર સૂતેલા બે શ્રમિકોનાં મોત | Two workers sleeping on the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

1 month ago
ગેરદાયદે રેતીની હેરાફેરી કરતા નવ ડમ્પર સહિત કુલ ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Nine dumpers including …

ગેરદાયદે રેતીની હેરાફેરી કરતા નવ ડમ્પર સહિત કુલ ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Nine dumpers including …

12 months ago
BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા | vice president jagdeep dhankh…

BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા | vice president jagdeep dhankh…

8 months ago
બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no…

બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News