gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના નાપાડ તળપદ ગામમાં મા ક્લિનિકમાં બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught at a maternity clinic…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
આણંદના નાપાડ તળપદ ગામમાં મા ક્લિનિકમાં બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught at a maternity clinic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નકલી તબીબની પત્ની પાસે બીએચએમએસ ડૉક્ટરની ડિગ્રી

– દવાખાનામાં 7 બેડ મૂકી દર્દીઓની જોખમી સારવાર કરાતી હતી : તબીબી સાધનો સહિત 50 હજારનો મુદ્દામાલ જપ્ત

આણંદ : આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામેથી નકલી ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી પાડયો હતો. ક્લિનિકમાં સાત બેડ મૂકી દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

આણંદ એસઓજી પોલીસની ટીમે નાવલીના મેડિકલ ઓફિસરને સાથે રાખી નાપાડ તળપદના ખ્વાજા પાર્ક પાસે મા ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરી હતી. જ્યાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા સંજય અકબર ખાન રાઠોડ રહે. નાપાડ તળપદને ઝડપી પાડયો હતો. ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, તબીબી સાધનો, મોબાઈલ સહિત રૃા. ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સરકારી પીએસચી સેન્ટર પાસે જ બોગસ ક્લિનિક ચલાવાતું હતું. જેમાંથી સંજય અકબર ખાન રાઠોડ રહે. નાપાડ તળપદવાળાને ઝડપી પાડયો હતો. ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના સંજય રાઠોડ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન તથા સારવારના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૨૦,૬૭૬ની દવાઓ તથા સાધન સામગ્રી અને એક મોબાઇલ મળી કુલ રૂપિયા ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ સંજયકુમાર અકબર ખાન રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે આણંદ ગ્રામ્ય પોલીસના હવાલે કર્યો હતો. 

નાપાડ તળપદ ગામે સરકારી પીએસસી સેન્ટરની નજીકમાં જ સંજય રાઠોડ દ્વારા બોગસ ક્લિનિક ચલાવવામાં આવતું હતું. પત્ની ડોક્ટર સુશીલા ગરાસીયા બીએચએમએસની ડિગ્રી ધરાવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવા અનેક બોગસ ક્લિનિક ધમધમી રહ્યા છે. ત્યારે કોની રહેમ નજર હેઠળ જિલ્લામાં આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M...

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa...

મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ | Millions of liters of wat…

મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ | Millions of liters of wat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ | Complaint filed against land mafia …

મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ | Complaint filed against land mafia …

1 year ago
સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ | Aravalli boy accused of raping…

સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ | Aravalli boy accused of raping…

8 months ago
જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

3 months ago
એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News