gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1,28,000નો રેકોર્ડ : ચાંદી રૂ.1,70,000ની ટોચે | Gold hits record high of Rs 1 28 000: Sil…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.1,28,000નો રેકોર્ડ : ચાંદી રૂ.1,70,000ની ટોચે | Gold hits record high of Rs 1 28 000: Sil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બે દિવસમાં જ ચાંદી રૂ.૧૦,૦૦૦ વધી ગઈ

અમદાવાદ,મુંબઈ : સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ તેજી આગળ વધી હતી તથા નવા ઊંચા ભાવ દિવાળી પૂર્વે જોવા મળતાં ઝવેરીઓ અવાક બની ગયા હતા. વિશ્વબજારમાં આગેકૂચના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરીબજારોમાં તેજીનો ચરુ ઊકળતો રહ્યો હતો.અમદાવાદ સોના ચાંદી બજારમાં બે દિવસમાં ચાંદી રૂ.૧૦ હજાર વધી  જતાં આજે ચાંદીમાં રૂ.૧,૭૦,૦૦૦નો નવો રેકોર્ડ સર્જાયો હતો.ચાંદી પાછળ સોનું પણ આજે વધીને રૂ૧,૨૮,૦૦૦ પહોંચતા નવો રેકોર્ડ સર્જાયો હતો. 

 અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૧૦ હજાર વધી જતાં બજારના ખેલાડીઓમાં ખાસ્સી ચકચાર જાગી હતી. ચાંદીના ભાવ આ સપ્તાહમાં વધુ રૂ.૨૦ હજાર વધ્યા છે તથા સોનાના ભાવ આ સપ્તાહમાં વધુ રૂ.૫૫૦૦ વધી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આજે અમદાવાદ ચાંદી રૂ.૧,૭૦,૦૦ તથા સોનું (૯૯.૯) રૂ.૧,૨૮,૦૦૦ અને સોનું (૯૯.૫) રૂ.૧,૨૭,૭૦૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતા.

બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ બજાર ભાવ હાલ ખાસ્સા ઉંચા રહેતાં આશ્ચર્ય પણ બતાવાઈ રહ્યું હતું. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારોમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ઉછળ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦૦ ઉછળ્યા હતા.બજારમાં રોજેરોજ વા રેકોર્ડ સર્જાતાં હવે દિવાળીની માગને અસર પડવાની ભીતી પણ જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના શુક્રવારે નીચામાં ૩૯૮૩થી ૩૯૮૪ ડોલર થયા હતા તે ફરી વધી સપ્તાહના અંતે ૪૦૧૭થી ૪૦૧૮ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૪૯.૯૫ વાળા વધી છેલ્લે ૫૦.૧૫ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારના સમાચાર મુજબ ચીન તથા અમેરિકા વચ્ચે ફરી ટ્રેડવોર શરૂ થતાં તથા તેના પગલે વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ગબડતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી દાખલ થયા હતા.

 ચીને રેટઅર્થ ગણાતી ધાતુઓની નિકાસ પર અંકુશો મુકતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે તથા તેમણે ચીન પર વધુ આકરી ટેરીફ લાદવાની જાહેરાત કરતાં બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૪૩ થયા પછી નીચામાં તૂટી ૯૮.૮૧ થઈ છેલ્લે ૯૮.૮૫ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૧૦૩૮ વાળા રૂ.૧૨૨૪૫૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૧૫૨૫ વાળા રૂ.૧૨૨૯૦૦ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૬૪૫૦૦ વાળા રૂ.૧૬૮૫૦૦ રહ્યા હતા. અમુક વર્ગ મોડી સાંજે રૂ.૧ લાખ ૭૧થી ૭૨ હજારની ધારણા પણ બતાવતો હતો. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૬૯ વાળા રૂ.૮૮.૭૬થી ૮૮.૭૭ બોલાઈ રહ્યા હતા. 

ચીન તથા અમેરિકા વચ્ચે તણાવ વધતાં જોકે વિશ્વબજારમાં પ્લેટીનમ, કોપર તથા પેલેડીયમના ભાવમાં ઝડપી ઘટાડો પણ જોવા મળ્યો હતો તથા ક્રૂડતેલના ભાવ પણ ગબડયાના સમાચાર હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૪.૩૪ વાળા તૂટી ૬૨ થઈ ૬૨.૭૩ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૬૯ વાળા ૧૪૦૫ ડોલર તથા પ્લેટીનમના ભાવ ૧૬૪૩ વાળા ગબડી છેલ્લે ૧૫૯૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઘટી ૫૮.૨૨ થઈ ૫૮.૯૦ ડોલર છેલ્લે રહ્યા હતા. 

વિશ્વબજારમાં ચાંદીમાં આવી તેજી છેલ્લે ૧૯૮૦માં જોવા મળી હતી જ્યારે હન્ટ બ્રદર્શ દ્વારા ચાંદી કરોનર કરી ખેલો કરવામાં આવ્યો હતો. ચાંદીના ઈટીએફમાં રોકાણનો ઈન્ફલો આ વર્ષે સોનાના ઈન્ફલોની સરખામણીએ ત્રણ ગણો વધુ આવ્યાના વાવડ હતા.

સોનામાં વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોની ખરીદી પણ વધી છે. ઘરઆંગણે હવે ઝવેરીબજારોની નજર દિવાળી તથા ધનતેરસ પર રહી છે. ચીન તથા અમેરિકા વચ્ચે તણાવ વધતાં અમેરિકાના શેરબજારો તૂટયા હતા તથા સોનામાં તેજી આવી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી | Seven crores of RTE fees have no…

સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી | Seven crores of RTE fees have no...

તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો | Cyber ​​fraud also increases with …

તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો | Cyber ​​fraud also increases with ...

વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc…

વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા | …

ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા | …

8 months ago
GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…

GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…

11 months ago
Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

3 months ago
તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

તાલાલા પંથકમાં કેરીના પાકનું આઠ દિવસમાં રિ-સર્વે નહીં કરાય તો આંદોલન | Protest if mango crop is not …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News