gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી | Seven crores of RTE fees have no…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી | Seven crores of RTE fees have no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમયસર ફી નહીં મળતા શાળાઓની આર્થિક મુશ્કેલી

સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આર.ટી.ઈ.ની ફી ચુકવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારીને પત્ર લખ્યો

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લાની અનેક ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ (રાઇટ ટુ એજ્યુકેશન) કાયદા હેઠળ ધોરણ-૧માં ૨૫% વિદ્યાર્થીઓને મફતમાં પ્રવેશ આપીને તેમને શિક્ષણ આપવાની જવાબદારી નિભાવવામાં આવે છે. સરકાર દ્વારા આ માટેની રકમ શાળાઓને વળતર તરીકે આપવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી.

સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારીને પત્ર લખીને અંદાજે ૬૦૦૦ વિદ્યાર્થીઓેની ૭ કરોડ કરતા વધુ રકમ હજુ સુધી મળી નથી. જેના કારણે શાળા સંચાલકો અને સ્ટાફની દિવાળી બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. વધુ જાણવા મળતી માહીતી મુજબ સરકાર તરફથી રકમ તો આવી ગઈ છે, પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બેદરકારી અને ઉદાસીન વલણને કારણે આ રકમનું વિતરણ અટકી પડયું છે. આર.ટી.ઈ.ની ફી સરકાર દ્વારા જુલાઈના અંતમાં અને ઓગસ્ટ માસની શરૃઆતમાં જ જેતે જિલ્લામાં ફાળવી દેવામાં આવતી હોય છે. 

વધુમાં, ઘણા બધા જિલ્લાઓમાં આર.ટી.ઈ. ફી શાળાઓના ખાતામાં જમા  પણ થઈ ગઈ છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ હજુ સુધી જમા નથી થઈ ? જેના કારણે શાળાઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક શાળા તરફથી કચેરીમાં વારંવાર માંગણી કરવામાં આવે છે કે રકમનું ઝડપથી વિતરણ કરવામાં આવે, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જો આ રકમનું વિતરણ તાત્કાલિક નહીં કરવામાં આવે તો શાળાઓના સંચાલનમાં મુશ્કેલીઓ ઊભી થશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો | Cyber ​​fraud also increases with …

તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો | Cyber ​​fraud also increases with ...

વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc…

વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc...

ચીન પર 100% ટેરિફ: અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા સૂચન | 100% tariff on China: Advice to b…

ચીન પર 100% ટેરિફ: અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા સૂચન | 100% tariff on China: Advice to b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં વિધર્મી વૃદ્ધ આરોપીને આજીવન કેદની સજા | Old man sentenced…

વાપીની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં વિધર્મી વૃદ્ધ આરોપીને આજીવન કેદની સજા | Old man sentenced…

1 year ago
બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું | bavla RTO distributed safety jeck…

બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું | bavla RTO distributed safety jeck…

12 months ago
‘તો અમને જેલમાં નાખી દો..’ દુષ્કર્મના આરોપી ભાજપના પૂર્વ ધારાસભ્યને જામીન મળતાં પીડિતાની બહેનનું દર્…

‘તો અમને જેલમાં નાખી દો..’ દુષ્કર્મના આરોપી ભાજપના પૂર્વ ધારાસભ્યને જામીન મળતાં પીડિતાની બહેનનું દર્…

8 months ago
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર : હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા, ટુરિસ્ટ ગેલમાં

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર : હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા, ટુરિસ્ટ ગેલમાં

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News