gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં દિવાળીના પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતોને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ | Historical buildi…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં દિવાળીના પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતોને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ | Historical buildi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે શહેરની ઓળખ સમાન ઐતિહાસિક ઇમારતો રણમલ તળાવ-લાખોટો કોઠો તથા તાજેતરમાં રેસ્ટોરેશન પામેલ ભુજીયા કોઠાનાં લાઇટ ડેકોરેશનથી તળાવની પાળે મનમોહક વાતાવરણ અને દ્રશ્ય આભા ઉદભવી છે. દિવાળીના તહેવારો દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગબેરંગી લાઈટોની રોશની ગોઠવીને નગરજનો માટે અનેરૂં આકર્ષણ ઊભું કર્યું છે. જે મનમોહક રંગબેરંગી દ્રશ્યો જોઈને નગરજનો પ્રફુલ્લિત થયા છે.

બીજી તરફ જામનગર મહાનગરપાલિકા અને સેવા સદન સહિતની સરકારી કચેરીઓમાં પણ રોશનીનો શણગાર કરવામાં આવતા જામનગર શહેરમાં દિવાળી પર્વનો માહોલ જામી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
જામનગરના યુવાનને જૂની અદાવતના કેસમાં સમાધાન કરી લેવા માટે 50,000 રૂપિયા માંગી ધાકધમકી અપાઇ : બે સામે…

જામનગરના યુવાનને જૂની અદાવતના કેસમાં સમાધાન કરી લેવા માટે 50,000 રૂપિયા માંગી ધાકધમકી અપાઇ : બે સામે...

પ્રેમિકાએ દલિત જ્ઞાતિના યુવક સાથે પ્રેમ કર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતાં યુવકની આત્મહત્યા, પ્રેમિ…

પ્રેમિકાએ દલિત જ્ઞાતિના યુવક સાથે પ્રેમ કર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દેતાં યુવકની આત્મહત્યા, પ્રેમિ...

પાલડીમાં CCTV બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર | Paldi Jai…

પાલડીમાં CCTV બંધ કરી દેરાસરમાંથી 1.64 કરોડના મુગટની ચોરી, પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર | Paldi Jai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેમ્પોની ટક્કરે બાઈક સવાર આણંદ શહેરના કિન્નરનું મોત | A transgender from Anand city died after being…

10 months ago
વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad…

3 months ago
ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train

4 months ago
વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોેની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ | Funds investing in global eme…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News