gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પડાયું | The building where a religious c…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પડાયું | The building where a religious c…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મિશન રોડ પર રામતલાવડી વિસ્તારમાં મનપાની કાર્યવાહી

– દબાણ દૂર કરવા મુદ્દે અમદાવાદના મકાન માલિકે નોટિસનો 15 દિવસ સુધી કોઈ જવાબ ના આપતા ટીમ ત્રાટકી 

નડિયાદ : નડિયાદ શહેરમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. નડિયાદ મિશન રોડ ખાતે સ્ટીવન પરમાર (મેકવાન) દ્વારા ધર્માંતરણ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. આ પ્રવૃત્તિ જે જગ્યા પર ચાલતી હતી તે રામતલાવડી ખાતેના મકાન પર નડિયાદ મનપાએ બુલડોઝર ફેરવી આજે ગેરકાયદે દબાણનો સફાયો કરી દીધો હતો. 

નડિયાદ શહેરમાં ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરાઈ હતી. મિશન રોડ ઉપરની જગ્યા પર ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી હતી. આશરે ૧૫ દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, અમદાવાદ ખાતે રહેતા મકાન માલિક દ્વારા કોર્પોરેશનને નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. આખરે, આજે કોર્પોરેશન દ્વારા નિયમાનુસાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અને ગેરકાયદે દબાણ દૂર કરી દેવાયું હતું.  મિશન રોડ પરના મકાનમાં ધર્માંતરણની આખી કામગીરી સ્ટીવન મેકવાન નામનો ઈસમ ચલાવતો હતો. પોલીસે સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર સ્ટીવન મેકવાન અને અન્ય એક ઈસમની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે. 

ગેરકાયદે દબાણની ફરિયાદ હોવાથી દૂર કરાયું છે : ડેપ્યુટી કમિશનર

આ અંગે નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા શહેરની ફૂટપાથ, શાકમાર્કેટ અને જાહેર જગ્યાઓ પરના ગેરકાયદે દબાણોને દૂર કરવાની નિયમિત કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જે જગ્યાએ ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી તેમાં ગેરકાયદે દબાણની ફરિયાદ હતી. જેને ધ્યાનમાં લઈને રામતલાવડી વિસ્તારમાં આવેલું આ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp…

કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp...

આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A…

આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A...

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેર-જિલ્લામાં 39 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા | People were scorched in 39 degree heat in Anand …

આણંદ શહેર-જિલ્લામાં 39 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા | People were scorched in 39 degree heat in Anand …

1 year ago
ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે ઃ વૃદ્ધાને વાતોમાં ભોળવી દાગીના પડાવ્યા | Iwe ra soläni pisekin f…

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે ઃ વૃદ્ધાને વાતોમાં ભોળવી દાગીના પડાવ્યા | Iwe ra soläni pisekin f…

5 months ago
મહિલાઓના દાગીના લૂંટનાર બે મહિલા સહિત ચાર પકડાયા | Fomon aramas pachenong ruemon fefin ra ares pokit…

મહિલાઓના દાગીના લૂંટનાર બે મહિલા સહિત ચાર પકડાયા | Fomon aramas pachenong ruemon fefin ra ares pokit…

12 months ago
જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો | jafar…

જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો | jafar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News