gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસરા અને પત્નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | Father in law and wife met and stabbed the…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
સસરા અને પત્નિએ મળી પતિને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | Father in law and wife met and stabbed the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરતળાવ વિસ્તારમાં ધોળા દિવસે ખુની ખેલ ખેલાયો

– ઘરકંકાસના લીધે પતિ-પત્નિ અલગ રહેતા હતા અને કોર્ટમાં ભરણ-પોષણનો કેસ ચાલતો હતો

ભાવનગર : શહેરના બોરતળાવ વિસ્તારમાં આજે ધોળા દિવસે હાદાનગર વિસ્તારમાં રહેતા આધેડની તેના સસરા અને પત્નિએ છરીના ઘા ઝિંકી હત્યા કરી દીધાંનો બનાવ બનતા ચકચાર મચી હતી. બનાવને પગલે બોરતળાવ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડયો હતો. જ્યારે આ મામલે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ આજે બપોરના સમયે હોસ્પિટલેથી ઘરે જતાં હતા, તે દરમિયાન બપોરના ૧૨.૧૫ કલાકના અરસામાં બોરતળાવ વિસ્તારમાં આવેલા ગુરૂનગરના નાકે પહોંચતા તેમના સસરા મનસુખ નટુભાઈ પરમાર અને તેમના પત્નિ મીનાબેન સુરેશભાઈ રાઠોડે ભેગા મળી તેમના પર તિક્ષ્ણ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડયો હતો. બનાવ અંગે મૃતકના નાનાભાઈ નિતીનકુમાર શરદભાઈ રાઠોડ (રહે.સર્વોદય સોસાયટી)એ બોરતળાવ પોલીસ મથકમાં મનસુખ નટુભાઈ પરમાર અને મીનાબેન સુરેશભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મોટાભાઈ અને ભાભી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોય અને ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જે મામલે તેમના ભાઈના પત્નિ અને સસરાએ મળીને હત્યા કરી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બન્ને બાળકોને પતિ પાસે મુકી પત્નિ બે વર્ષથી પત્નિ રિસામણે હતી

આ બનાવના મૃતક સુરેશભાઈ શરદભાઈ રાઠોડ અને મીનાબેનના લગ્ન ૨૦ વર્ષ પહેલા થયાં હતા અને છેલ્લા બે વર્ષથી પતિ-પત્નિ વચ્ચે ખટરાગ ચાલતો હોવાથી અવારનવાર ઝઘડા થતાં હતા અને મીનાબેન છેલ્લા બે વર્ષથી બે બાળકોને પતિ પાસે મુકી પિયર રિસામણે ચાલ્યા ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
શોર્ટ કવરિંગ પાછળ તેજી : સેન્સેક્સ 575 પોઈન્ટ ઉછળી 82605 | Short covering boosts sentiment: Sensex j…

શોર્ટ કવરિંગ પાછળ તેજી : સેન્સેક્સ 575 પોઈન્ટ ઉછળી 82605 | Short covering boosts sentiment: Sensex j...

જુદા-જુદા કારખાનામાંથી 21 મજૂરોના મોબાઇલ ફોનની ચોરી | Mobile phones of 21 workers stolen from differ…

જુદા-જુદા કારખાનામાંથી 21 મજૂરોના મોબાઇલ ફોનની ચોરી | Mobile phones of 21 workers stolen from differ...

વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l…

વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…

4 months ago
એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …

1 year ago
મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

10 months ago
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts …

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News