gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિઝર્વ બેન્કે નવેસરથી જાહેરાત કરી: ત્રીજી જાન્યુઆરીથી ત્રણ કલાકમાં બેન્ક ખાતામાં ચેકના નાણાં જમા મળી…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

ત્રીજી જાન્યુઆરી ૨૦૨૬થી ખાતેદાર તેના બેન્કના ખાતામાં ચેક જમા કરાવે તેના ત્રણ જ કલાકમાં બેલેન્સ આવી જ જશે, એવી જાહેરાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરી છે. પહેલા ચોથી ઓક્ટોબરથી આ સિસ્ટમ અમલમાં તો મૂકી હતી, પરંતુ સંખ્યાબંધ બેન્કના શાખાઓએ તેને માટે જોઈતા સ્કેનર જ વસાવ્યા નહોતા. પરિણામે બેન્કો સમયસર ચેક જ મોકલી શકી નહોતી. તે પણ બેથી ત્રણ કલાકમાં ખાતામાં ચેકની રકમ જમા આપવાની વ્યવસ્થા ચુસ્ત રીતે અમલમાં આવી શકી નહોતી.

બેન્ક સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે પહેલાથી જ ત્રીજી જાન્યુઆરીથી આ વ્યવસ્થા અમલ કરવામાં આવી હતી. ચોથી ઓક્ટોબરથી તેનો અમલ કરીને જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બેન્કોની શાખાઓએ સ્કેનર ન વસાવ્યા હોવાથી અને રિઝર્વ બેન્કે તેમણે સ્કેનર વસાવ્યા કે નહિ તેની ચકાસણી ન કરી હોવાથી આરંભમાં જ ફિસાસ્કો થયો હતો. આ જ સિસ્ટમમાં આઠમી ઓક્ટોબરે તો અમદાવાદની બેન્કોએ એક જ દિવસમાં ૧.૪૭ લાખથી વધુ ચેક ક્લિયરિંગ માટે મોકલ્યા જ નહોતા. તેમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક સહિતની બેન્કોનો સમાવેશ થાય છે.

પરંતુ ત્રીજી જાન્યુઆરીથી આ વ્યવસ્થાનો અમલ કરવા રિઝર્વ બેન્ક મક્કમ છે. ત્રણ કલાકમાં ચેકના નાણાં ખાતેદારના ખાતામાં જમા આવી જ જાય તેવી જડબેસલાક વ્યવસ્થા કરવા માગે છે. ખાતેદાર તે પૈસાનો ઉપયોગ પણ કરી શકશે. જોકે આ સુવિધાઓનો લાભ મેળવવા માટે અને પૈસા મળવામાં વિલંબ ન થાય તેમાટે ચેક બાઉન્સ ન થાય તેની તકેદારી રાખવાની સૂચના પણ રિઝર્વ બેન્કે દરેક ખાતેદારોને આપી છે. ચોથી કે પાંચમી ઓક્ટોબર ૨૦૨૫ ક્લિયરિંગ માટે અમદાવાદમાંથી રજૂ કરવામાં આવેલા અંદાજે ૨.૩૨ લાખ ચેકમાંથી ૬૧૦૦૦ ચેક અનપેઈડ  રિટર્ન થયા હતા.

સહકારી બેન્કના સૂત્રોનું કહેવું છે કે આજે ૧૫મી તારીખે પણ નવમી અને દસમી ઓક્ટોબરના ચેક ક્લિયર થયા નથી. સ્ટાફે મોડી રાતના દસ દસ વાગ્યા સુધી બેસી રહેવું પડી રહ્યું છે. એપીસીઆઈ-નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-એનપીસીઆઈ તરફથી ચેક જમા લેનારી બેન્કોને પ્રતિભાવ મળતો નથી. પરિણામે પણ ચેક ક્લિયરિંગની સમસ્યા વકરી ગઈ છે.

બેન્કોની નવી નોટ પણ પૂરતી આપી નથી

રિઝર્વ બેન્કે દિવાળીના સમયમાં બેન્કોને નવી નોટો પૂરતા પ્રમાણમાં આપી જ નથી. પરિણામે નવી નોટ લેવા માટે આવનારા ખાતેદારોને વીલાં મોંએ પરત ફરવું પડી રહ્યું છે. સો, પચાસ, વીસ અને દસ દરેકના બંડલ પૂરતા આપ્યા જ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો | Attack on corporation Cattle Party team th…
GUJARAT

ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો | Attack on corporation Cattle Party team th…

May 13, 2026
ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે ‘ગેરકાયદે કબજો’ | Ga…
GUJARAT

ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે ‘ગેરકાયદે કબજો’ | Ga…

May 13, 2026
મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો | Vadodara : Accused ca…
GUJARAT

મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો | Vadodara : Accused ca…

May 13, 2026
Next Post
દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated

દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated

દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a…

દિવાળી તહેવારો પૂર્વે ૧૧૯ જેટલા ખાદ્ય નમૂનાની સ્થળ પર જ તપાસ | On site testing of 119 food samples a...

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ | Gujarat …

ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ | Gujarat …

3 months ago
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom…

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom…

7 months ago
ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…

ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…

6 months ago
લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…

લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News