gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિકાની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરોએ ગરીમા લજવી | Surat: Female corporators ruckus in the gene…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
પાલિકાની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરોએ ગરીમા લજવી | Surat: Female corporators ruckus in the gene…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરના બોલ બચ્ચન અને તું તું મે મે સામાન્ય સભાની ગરીમા લજવાઈ હતી. ભાજપના એક મહિલા કોર્પોરેટરો તો વિપક્ષી કોર્પોરેટરોને માપમાં રહેજો તેવું કહીને સભામાં જ ખુલ્લી ધમકી આપી દીધી હતી. આ ઉપરાંત ફાંકા ફોજદારી સાથે તું તું મે મે અને પુર્વ શાસક પક્ષ નેતા ને ફરી દવા પીવાનો વખત ન આવે તેવી ટિપ્પણી સાથે ભારે હોબાળો થયો હતો. જોકે, મહિલા કોર્પોરેટરની આવી બબાલ વચ્ચે સભામાં અનેક વખત હો હા થઈ ગઈ હતી. 

સુરત પાલિકાની દિવાળી પહેલાની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરોએ શબ્દોની કરેલી આતાશબાજી કારણે વિવાદમાં આવી હતી. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ શાસકોની દુખતી રગ પર હાથ મુકી કહ્યું હતું, હાલ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે તેની વાત કરતા કહ્યું હતું કે, સુરતમાં ખાડાના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે તે ઘણી જ દુઃખની વાત છે. સામાન્ય સભામાં ફાંકા ફોજદારીની અહીં વાત થાય છે બણગાં ફુંકવામાં આવે છે તેવી વાત કરતા ભાજપના મહિલા કોર્પોરટેરો ઉગ્ર થઈ ગયા હતા. એક મહિલા કોર્પોરટેરે તો તું તાથી વાત કરી દીધી હતી. 

તો શાસક પક્ષના અન્ય કોર્પોરેટર ઉવર્શી પટેલે તો મોટા બરાડા પાડીને અનેક વાત કરી હતી અને ત્યાર બાદ સીધું વિપક્ષને કહી દીધું હતું કે માપમાં રહેજો. તો અનેક મુદ્દે માજી શાસક પક્ષ નેતા અમિત રાજપૂત ટિપ્પણી કરતા હતા તો વિપક્ષના મહિલા કોર્પોરેટરે એવી ટિપ્પણી કરી હતી કે જો જો ફરી દવા પીવાનો વખત નહીં આવે. આમ કોર્પોરટેરો એક બીજા સામે આડેધડ આક્ષેપ કરવા સાથે ધમકી આપતા હોવાથી સામાન્ય સભાની ગરીમા લજવાઈ હતી અને મેયર અનેક વખત પ્રેક્ષકોની ભૂમિકામાં આવી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
વિસાવદરવાળી ટાળવાનો પ્રયાસ?: નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું, 5ને બદલે 8 ધારાસભ્યોને મંત્રી…

વિસાવદરવાળી ટાળવાનો પ્રયાસ?: નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું, 5ને બદલે 8 ધારાસભ્યોને મંત્રી...

કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું છે તફાવત? જાણો કોની પાસે કેટલો ‘પાવર’ | Key Differ…

કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું છે તફાવત? જાણો કોની પાસે કેટલો 'પાવર' | Key Differ...

દિવાળીના દિવસે સુરતમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેશે પણ પાલિકાની સ્મીમેર હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર સુરતીઓની…

દિવાળીના દિવસે સુરતમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેશે પણ પાલિકાની સ્મીમેર હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર સુરતીઓની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું! …

યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું! …

6 months ago
અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…

અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…

5 months ago
અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos

1 year ago
નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ…

નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News