gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો | 4 people arrested for kidnapping Anga…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો | 4 people arrested for kidnapping Anga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– યુવાનને માર મારી 15 હજારની લૂંટ ચલાવી હતી

– દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા એક મહિના સુધી રેકી કરી અપહરણ વિથ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો

વિરમગામ : વિરમગામ બસ સ્ટેન્ડમાંથી આંગડીયા પેઢીમાં કામ કરતા બોપલના યુવાનનું અપહરણ કરી લૂંટ આચરનાર ચાર શખ્સની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

વિરમગામ બસ સ્ટેન્ડમાં ગત ૧૩મી ઓક્ટોબરના રોજ આંગડિયા પેઢીમાં કામ કરતાં અમદાવાદના બોપલ રહેતા દિનેશ વાડીલાલ સોનીનું ચાર શખ્સોએ અપહરણ કરી ૧૫ હજારની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમ અને વિરમગામ ટાઉન પોલીસે સીસીટીવી તેમજ હુમન સોર્સથી મળેલી ચોક્કસ બાતમીના આધારે (૧) પારસ ધર્મેશભાઈ સાધુ (રહે. વઢવાણ સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર) (૨) મયુર અરજણભાઈ હોડા (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, સાણંદ) (૩) રાકેશ દેવશીભાઈ રોજાસરા (રહે શિયાવાડા ગામ, તા.સાણંદ) (૪) ઉમેશ મેલાભાઈ સોળમીયા (રહે. શિયાવાડા ગામ, તા.સાણંદ)ને લૂંટના મુદ્દમામાલ સાથે ઝડપી પાડયા હતા.

આરોપીઓની પુછપરછ દરમિયાન દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા લૂંટની યોજના બનાવી હતી એક મહિના અગાઉ રેકી કરી લૂંટ વિથ અપરણના ગુનાને અંજામ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

Next Post
લખતર યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માંગ | Demand to start purchasing cotton through C…

લખતર યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માંગ | Demand to start purchasing cotton through C...

ચોટીલાના પીપરાળી ગામમાં મકાનના ફળિયામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું | Marijuana cultivation caught on …

ચોટીલાના પીપરાળી ગામમાં મકાનના ફળિયામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું | Marijuana cultivation caught on ...

ભાવનગરમાં 5 હજારથી વધારે કનેક્શનોમાં રૂ. 19.32 કરોડની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 19 …

ભાવનગરમાં 5 હજારથી વધારે કનેક્શનોમાં રૂ. 19.32 કરોડની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 19 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત | Recru…

3 months ago
ખોખરા વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનની મીઠાઈમાંથી નખ નીકળતા પાંચ હજારનો દંડ ફટકારાયો | Located in Kh…

5 months ago
દવા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં એક મહિનામાં 30 થી 40 ટકાનો વધારો | production cost of medicines increas…

4 days ago
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ | After Delhi now Mum…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News