gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલ્લભીપુરથી આણંદપરના રોડ પર અકસ્માતને નિમંત્રણ આપતા ખાડાઓ | Potholes on the Vallabhipur to Anandpar …

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
વલ્લભીપુરથી આણંદપરના રોડ પર અકસ્માતને નિમંત્રણ આપતા ખાડાઓ | Potholes on the Vallabhipur to Anandpar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખાડાઓ તહેવાર અગાઉ રીપેરીંગ કરવાનું તંત્રને સુઝયુ નહિ

– નવા રોડની કામગીરી શરૂ હોય વાહનચાલકોને ભારે હાલાકી,ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ

ભાવનગર : વલ્લભીપુરથી માઢીયાનો રોડ ખરાબ હાલતમાં થઈ જવા પામ્યો છે. આ રોડ પર ઠેર-ઠેર મોટા પ્રમાણમાં રોડ મોટા ખાડાઓ પડી ગયા હોય પ્રાણઘાતક અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.આ રોડ પર આડેધડ કામગીરી ચાલી રહી હોવાનો વાહનચાલકોએ આક્ષેપ કરી રોષ વ્યકત કર્યો છે. 

વલ્લભીપુરથી રંગોલી ફાટક સુધી હાલ નવા રોડની કામગીરી ચાલી રહી હોય વલભીપુરથી ભાવનગર નીયમીતપણે અપડાઉન કરતા લોકોની હાલ આણંદપર-માઢીયાવાળા રોડ ઉપર વધારે અવર-જવર રહેતી હોય છે. આ રોડ પર આડેધડ કામ ચાલતું હોય છે.કયાંક અમુક નાના રોડના કટકા કરવામાં આવ્યા હોવાથી વાહન ચાલકો કફોડી હાલતમાં મુકાઈ જાય છે. નેસડાથી રંગોલી ફાટક સુધીનો રોડ પણ અત્યંત ખરાબ રોડ થઈ જવા પામ્યો છે. આ રોડ પર નિયમિત અપડાઉન કરતા લોકો તેમજ એમ્બ્યુલન્સ સહિતના વાહનોના ચાલકો વલભીપુર-આણંદપર-માઢીયા રોડ થઈને ભાવનગર જતા હોય તેઓને હાલાકી વેઠવી પડે છે.  આ રોડની ખુબ ખરાબ હાલત થઈ ગઈ છે.અત્રે મહાકાય ખાડાઓ પડી જવા પામ્યા હોય સરકાર દ્વારા ખાડાઓ રીપેરીંગ કરાવવા જોઈએ તેવી વલ્લભીપુર દિવ્યાંગ એસોસિએશનના પ્રમુખ ભગતભાઈ ગુજરાતીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ભાવ. જિલ્લામાં 128.24 ટકા વરસાદ સાથે ચોમાસાની વિદાય | Price Monsoon bids farewell with 128 24 percen…

ભાવ. જિલ્લામાં 128.24 ટકા વરસાદ સાથે ચોમાસાની વિદાય | Price Monsoon bids farewell with 128 24 percen...

સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી | Surendranagar woman cheated…

સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી | Surendranagar woman cheated...

સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડાં વેચતો શખ્સ ઝડપાયો | Man arrested for selling firecrackers using ex…

સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડાં વેચતો શખ્સ ઝડપાયો | Man arrested for selling firecrackers using ex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ | chhota u…

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ | chhota u…

10 months ago
Photos: ફ્રાન્સના પ્રમુખ મેક્રોંને મળવા બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, અનિલ કપૂર સહિતના દિગ્ગજો નજરે પડ્ય…

Photos: ફ્રાન્સના પ્રમુખ મેક્રોંને મળવા બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, અનિલ કપૂર સહિતના દિગ્ગજો નજરે પડ્ય…

8 months ago
ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા

ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા

1 year ago
જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News