gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મધના સૌથી મોટા નિકાસકાર ભારતના ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for producers in India the la…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in Business
0 0
0
મધના સૌથી મોટા નિકાસકાર ભારતના ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for producers in India the la…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : અમેરિકામાં મધના સૌથી મોટા નિકાસકાર ભારતના મધ ઉદ્યોગે ટેરિફ વોરનો સામનો કરવાનો વારો આવી શકે છે. ભારતની સરખામણીએ અન્ય દેશો જેમ કે ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના તથા યુનાઈટેડ  કિંગ્ડમ (યુકે)ને લાભ થવાની શકયતા જોવાઈ રહી છે. મધના બીજા મોટા નિકાસકાર ચીનને પણ ફટકો પડશે એમ ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા છે.

જો કે અન્ય દેશોની સરખામણીએ ભારતના મધની ગુણવત્તા ઊંચી હોવાથી અમેરિકામાં ભારતના મધની માગ જળવાઈ રહેવાની સ્થાનિક ઉત્પાદકોને અપેક્ષા છે, પરંતુ ટેરિફને કારણે કિંમતમાં તોળાતા વધારાને ધ્યાનમાં રાખતા વેચાણ પર અસર થવાની ચિંતા રહેલી છેે.

૨૦૨૩ના વર્ષમાં ભારત દ્વારા કુલ ૧૮.૫૦ કરોડ ડોલરના મૂલ્યના કુદરતી મધની નિકાસ કરાઈ હતી તેમાંથી ૧૬.૧૦ કરોડ ડોલરનું મધ એકલા અમેરિકામાં મોકલાયું હતું. 

ભારતના મધ પર આ અગાઉથી જ અમેરિકામાં ૫.૮૦ ટકા એન્ટી ડમ્પિંગ ડયૂટી વસૂલવામાં આવે છે. આ ડયૂટી દૂર કરવામાં આવે તો ભારતના મધ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ બની શકે એમ એક  નિકાસકારે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

May 12, 2026
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

Next Post
વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre…

વિરપુરના સરાડિયા ગામે ભાદર કેનાલમાં ભંગાણથી લાખો લિટર પાણી વેડફાયું | water were wasted due to a bre...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s...

બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો…

2 months ago
ધ્રોળ નજીક વાંકિયા ગામ પાસે આવેલી ઊંડ નદીના કાંઠેથી એક સાથે આઠ ખેડૂતોની પાણીની મોટરની ચોરી થઈ ગયાની …

9 months ago
વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

3 months ago
ત્રણ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ઈન્સપેકશન શરુ, સુભાષબ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News