gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વચ્ચે ગઠિયાઓ પણ સક્રિય | cheaters active in railway station

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વચ્ચે ગઠિયાઓ પણ સક્રિય | cheaters active in railway station
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.20 દિવાળીના તહેવારો દરમિયાન વતનમાં જવા માટે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો છે. આવા સમયે કેટલાંક ગઠિયાઓ પણ સક્રિય થઇ ગયા છે. વડોદરાથી રાજસ્થાન વતનમાં જતા રિફાઇનરીના એક કર્મચારીની પત્નીનું સોના-ચાંદીના દાગીના મૂકેલું પર્સ એક મહિલા સહિતને બે ગઠિયા તફડાવી ગયા હતાં.

રાજસ્થાનના બિકાનેરના મૂળ વતની પરંતુ હાલ બાજવામાં વૃંદાવન ચોકડી પાસે ભાડાના મકાનમાં રહેતા ધીરજસિંહ દાયતપ્રભુદાસજી ચારણ ગુજરાત રિફાઇનરીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. દિવાળીના તહેવારો હોવાથી તેઓ પરિવારના સભ્યો સાથે રાજસ્થાન જવા માટે સાંજે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા હતાં અને બિકાનેર જવા માટે જનરલ ટિકિટ લઇને પ્લેટફોર્મ નંબર-૨ પર પહોંચ્યા હતાં.

યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવતાં જ ભીડ વધી ગઇ હતી અને કોચમાં જવા કે ઊભા રહેવાની પણ જગ્યા ન હતી જેથી તેઓ પત્ની કૌશલ્યાને લઇને રિઝર્વેશન કોચમાં ચડી ગયા હતાં. આ વખતે પણ ગીર્દી હોવાથી તે તકનો લાભ લઇને એક મહિલા તેમજ પુરુષે કૌશલ્યાની હેન્ડબેગમાં મૂકેલું બ્રાઉન કલરનું પર્સ કાઢી લીધું હતું. આ પર્સમાં સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા.૮૬ હજારની મત્તા હતી. આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …
GUJARAT

April 1, 2026
પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

Next Post
વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા – બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with…

વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધી વાસણા - બાંકો કાંસ ઢાંકી દેવાશે | Vasana Banko will be covered with...

લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage

યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse…

યુનિ. કેમ્પસને વિદ્યાર્થીો માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૃ | Work begins to make university campuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Drainage system f…

7 months ago
ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i…

4 months ago
દિવ્યાંગો માટે SC-ST જેવો આકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ | Supreme Court urges Center t…

ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓએ મુસાફરના સંબંધીને ખોવાયેલો મોબાઇલ પરત કર્યો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News