gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિટકોઈનમાં તેજી: 1,25,000 ડોલરને પાર કરી નવી ઊંચી સપાટીએ | Bitcoin surges: crosses 1 25 000 hits new…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in Business
0 0
0
બિટકોઈનમાં તેજી: 1,25,000 ડોલરને પાર કરી નવી ઊંચી સપાટીએ | Bitcoin surges: crosses 1 25 000 hits new…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં શટડાઉન વચ્ચે બિટકોઈન સ્પોટ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં ઈન્ફલો જળવાઈ રહેતા છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈને ૧,૨૫,૨૪૫ ડોલરની નવી ઊંચી સપાટી બતાવ્યા બાદ નફા બુકિંગે તેમાં પીછેહઠ જોવા મળી હતી. મોડી સાંજે બિટકોઈન ૧,૨૩,૭૪૫ ડોલર કવોટ થતો હતો. 

આ અગાઉ વર્તમાન વર્ષના ઓગસ્ટના મધ્યમાં બિટકોઈને ૧,૨૪,૪૮૦ ડોલરની ટોચ બતાવી હતી. બિટકોઈનમાં આવેલા ઉછાળાને પરિણામે ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ ૪.૨૨ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. 

સંસ્થાકીય રોકાણકારોના આકર્ષણ, સ્પોટ ઈટીએફ ઈન્ફલોસ તથા વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સેફ હેવન માગને કારણે બિટકોઈનમાં છેલ્લા એક સપ્તાહથી વધારો જોવા મળી રહ્યો છે. ડોલર સામે હેજ તરીકે બિટકોઈનમાં રોકાણકારોનું આકર્ષણ વધી રહ્યું હોવાનો બજારના સુત્રો દાવો કરી રહ્યા છે. અમેરિકામાં શટડાઉનને કારણે  કેટલીક મુખ્ય કરન્સીઓ સામે ડોલર નબળો પડી રહ્યો છે. ગયા સપ્તાહમાં બિટકોઈન ઈટીએફસમાં ૩.૨૦ અબજ ડોલરનો ઈન્ફલોસ જોવા મળ્યો હતો. 

વિશ્લેષકોના મતે બિટકોઈનમાં વોલેટિલિટી સાથે તેજી જળવાઈ રહેશે. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ એથરમ, એકસઆરપી, બિનાન્સમાં પણ સુધારો જોવાયો હતો. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ રહ્યું હતું. એથરમનો ભાવ ૪૫૦૦ ડોલર આસપાસ જોવા મળતો હતો. 

વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રારંભથી ૩૦ ટકા થી વધુ સાથે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને રોકાણકારોને જંગી વળતર પૂરું પાડયું છે. સંસ્થાકીય રોકાણકારોના વધેલા રસ ઉપરાંત નિયમનકારી સ્પષ્ટતાઓ તથા બૃહદ્આર્થિક સાનુકૂળતાઓને કારણે ક્રિપ્ટો માર્કેટસમાં ખેલાડીઓનો વિશ્વાસ વધી રહ્યો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…
Business

May 12, 2026
ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

સોનાની ખરીદી બંધ કરવાની અપીલને કારણે જ્વેલરી શેરોમાં પડેલા ગાબડા | Jewelry stocks plunge due to appe…

Next Post
48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’ | yogi adityanath laun…

48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ' | yogi adityanath laun...

સાયલા નજીક કારની ઠોકેર બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple riding bike hit by car near Sayl…

સાયલા નજીક કારની ઠોકેર બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple riding bike hit by car near Sayl...

ગણપતિ ફાટસર રોડ પર 1 જ વર્ષમાં 5 ફૂટનું ગાબડું | 5 feet gap on Ganpati Fatsar Road in just 1 year

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo…

6 months ago
રોજના 2% લેખે 100 દિવસ વળતર મેળવવાની સ્કીમમાં બે ઇન્વેસ્ટર મિત્રોએ 25.75 લાખ ગુમાવ્યા | Two investor…

2 weeks ago
વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in computer shop i…

1 month ago
વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News