gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in Business
0 0
0
ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં શટડાઉન   જળવાઈ રહેતા સોનાચાંદીના ભાવને  સપ્તાહના પ્રારંભમાં નીચા મથાળે ટેકો મળ્યો છે અને ભાવ સુધારા તરફી રહ્યા હતા જ્યારે અન્ય કિંમતી ધાતુ પ્રમાણમાં સ્થિર રહી હતી. વેપાર તાણ ઘટાડવા અમેરિકા-ચીન વચ્ચેની સૂચિત બેઠક પર પણ ટ્રેડરોની નજર રહેલી છે. આ ઉપરાંત વર્તમાન મહિનાના અંતિમ  સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વની મળનારી બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો આવવાની ધારણાંએ પણ  સોનાચાંદીના ઊંચા ભાવ ટકાવી રાખવામાં ભૂમિકા ભજવી છે.સોનું મોડી સાંજે ફરી ૪૩૦૦ ડોલરને પાર કરી ગયું હતું. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનાચાંદીના ભાવ ગયા શુક્રવારની સરખામણીએ સપ્તાહના પ્રારંભમાં નીચા રહ્યા હતા. સોનામાં રૂપિયા ૨૦૦૦ આસપાસ જ્યારે ચાંદીમાં વધુ રૂપિયા ૬૦૦૦ નીકળી ગયા હતા. ધનતેરસની ઘરાકી બાદ સ્થાનિકમાં  ભાવ નરમ  બોલાતા હતા. વિશ્વ બજારમાં ક્રુડ તેલમાં ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. માગમાં નબળાઈને પરિણામે ભાવ પર દબાણ આવ્યું હતું. ભાવ પ્રતિ બેરલ ૬૧ ડોલરની અંદર ઊતરી ગયા હતા. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં સોનું પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૨૭,૬૩૩ રહ્યું હતું ગયા સપ્તાહના અંતે શુક્રવારે  રહેલા રૂપિયા ૧,૨૯,૫૮૪ની સરખામણીએ રૂપિયા ૧૯૫૦ જેટલું નીચું છે. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૩૧,૨૬૧ મુકાતુ હતું. ૯૯.૫૦ સોનાના જીએસટી વગર પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૭,૧૨૨ બોલાતા હતા.

ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ ગયા શુક્રવારના બંધ ભાવની સરખામણીએ રૂપિયા ૬૧૮૦ ઘટી રૂપિયા ૧,૬૩,૦૫૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ચાંદી રૂપિયા ૧,૬૭,૯૪૦ બોલાતી હતી. ગયા સપ્તાહના મંગળવારની સરખામણીએ ચાંદીમાં અંદાજે રૂપિયા ૧૫૦૦૦ ઘટી ગયા છે. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૩૨,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૩૨,૨૦૦ બોલાતા હતા.  ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૬૫,૦૦૦  બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ મોડી સાંજે ૬૦ ડોલર ઊંચકાઈને ફરી ૪૩૦૦ ડોલરને પાર કરી ૪૩૧૪ ડોલર મુકાતુ હતું. ચાંદી પણ પ્રતિ ઔંસ ઝડપથી વધી ૫૨ ડોલરને ક્રોસ કરી મોડી સાંજે ૫૨.૪૦ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૬૨૭ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૭૫ ડોલર મુકાતુ હતું.  

માગ મંદ રહેતા ક્રુડ તેલના ભાવ ઘટાડા તરફી જોવા મળી રહ્યા છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૭.૧૪  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૦.૭૮ડોલર મુકાતું હતું.   

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી | Thakorji became a merchant in Dakor devotee…

ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી | Thakorji became a merchant in Dakor devotee...

સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363

સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from …

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji’s wedding was celebrated wi…

માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji’s wedding was celebrated wi…

2 months ago
મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ | Lack of urea fertilizer in radish rot: …

મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ | Lack of urea fertilizer in radish rot: …

5 months ago
ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

3 months ago
શું તમારા ઘરમાં LPG સિલિન્ડર છે કે ગેસ પાઈપલાઈન ? જાણો કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા આદેશ | New LPG…

શું તમારા ઘરમાં LPG સિલિન્ડર છે કે ગેસ પાઈપલાઈન ? જાણો કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા આદેશ | New LPG…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News