gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 કાર ચાલકે ટક્કર મારતા  ટુ વ્હિલર  પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન 1 - imageવડોદરા,મોડીરાતે ફતેપુરાથી ભાંડવાડા તરફ જવાના રોડ પર ટુ વ્હિલર ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બેભાન અવસ્થામાં ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ફતેપુરા ભાંડવાડા માળી મહોલ્લામાં રહેતો ૨૮ વર્ષનો નૂરઅહેમદ પાદરા ખાતે ભારત ફેશન નામની દુકાન ચલાવે છે. સવારે ૮ વાગ્યે મોપેડ લઇને તે દુકાને જાય છે અને રાતે ૧૦ વાગ્યે ઘરે પરત આવે છે. ગઇકાલે રાતે તે  મોપેડ લઇને ઘરે પરત જતો હતો. તે દરમિયાન ફતેપુરા ચાર રસ્તાથી ભાંડવાડા જતા કાચવાલા હોલની નજીક સ્ટાર સોડા દુકાનની આગળ રોડ પર પૂરઝડપે આવતી એક કારે નૂરઅહેમદના  ટુ વ્હિલર ને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. તેને માથા, કાન અને જમણા ગાલ પર ફ્રેક્ચર થતા બેભાન  થઇ ગયો હતો. અકસ્માતના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવા એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેઓ તરત જ રિક્ષામાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં  લઇ ગયા હતા.પરંતુ, ત્યાં સારવાર કરાવ્યા વગર જ તેઓ ઇજાગ્રસ્તને સારવાર માટે અકોટા બ્રિજ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. હજી તે બેભાન છે. આગામી છઠ્ઠી તારીખે જ તેના લગ્ન નક્કી થયા હતા. તે અગાઉ થયેલા અકસ્માતના પગલે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ કુંભારવાડા  પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી ફરાર થઇ ગયેલા કાર ચાલકની શોધખોળ  હાથ ધરી છે.

હિટ એન્ડ રનની ઘટનાના બે કલાક પહેલા 

અન્ય એક કાર ચાલક નશાની હાલતમાં ઝડપાયો 

સંગમ ચાર રસ્તાથી ફતેપુરા થઇ જૂની આર.ટી.ઓ.  કચેરી જતો હતો

 વડોદરા,

દિવાળીના તહેવારમાં નશેબાજ વાહન ચાલકોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે સ્થળે રાતે સવા બાર વાગ્યે હિટ એન્ડ રનની ઘટના બની હતી. તે વિસ્તારમાંથી જ કુંભારવાડા પોલીસે રાતે ૧૦ વાગ્યે નશેબાજ કાર ચાલકને ઝડપી પાડયો હતો.આ કાર ચાલક સંગમ ચાર રસ્તા તરફથી ફતેપુરા ચાર રસ્તા થઇ જૂની આર.ટી.ઓ.કચેરી વાળા રોડ તરફ જતો હતો.  પોલીસે કાર ચાલક દેવર્શી ચેતનકુમાર શાહ, ઉં.વ.૨૮ (રહે. અરિહંત સોસાયટી,  પરિવાર ચાર  રસ્તા પાસે, આજવા રોડ) ની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
યુનિ.કેમ્પસમાં ત્રણ કરોડના ખર્ચે નવા વોશરુમ્સ બનશે અને સમારકામ થશે | new washrooms in msu campus at …

યુનિ.કેમ્પસમાં ત્રણ કરોડના ખર્ચે નવા વોશરુમ્સ બનશે અને સમારકામ થશે | new washrooms in msu campus at ...

પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad…

પાદરા એપીએમસી ચૂંટણીના પડઘા સાધી ગામે બે જૂથ વચ્ચે દિવાળીની રાત્રે અથડામણ થતા તંગદિલી | clash in sad...

કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e…

કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે વિપક્ષ? ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત આ 3 ના…

1 year ago
‘હું પણ ઓનરરી કોકરોચ છું!’ CJPના સમર્થનમાં ઊતરી આવ્યા સોનમ વાંગચુક, સરકારને આપી મોટી સલાહ | Sonam Wa…

‘હું પણ ઓનરરી કોકરોચ છું!’ CJPના સમર્થનમાં ઊતરી આવ્યા સોનમ વાંગચુક, સરકારને આપી મોટી સલાહ | Sonam Wa…

4 months ago
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

5 months ago
વડોદરામાં ડભોઇ રોડ પર સોમા તળાવ ચાર રસ્તા પાસે શોર્ટ સર્કિટના કારણે MGVCLના ડીપીમાં આગ લાગી | Fire b…

વડોદરામાં ડભોઇ રોડ પર સોમા તળાવ ચાર રસ્તા પાસે શોર્ટ સર્કિટના કારણે MGVCLના ડીપીમાં આગ લાગી | Fire b…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News