gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘108’ સેવાનું તારણ : આણંદ જિલ્લામાં આજે ઈમરજન્સી કોલમાં 10.98 ટકાનો વધરો થશે | 108 service results: …

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
‘108’ સેવાનું તારણ : આણંદ જિલ્લામાં આજે ઈમરજન્સી કોલમાં 10.98 ટકાનો વધરો થશે | 108 service results: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિવાળી બાદ નવા વર્ષે અને ભાઈબીજે અકસ્માતો વધશે

– ખેડા જિલ્લામાં ઈમરજન્સી કોલ્સમાં 2.77 ટકા જેટલા ઘટાડાની શક્યતા : રોડ અકસ્માતમાં આણંદમાં 81.82 ટકા અને ખેડામાં 78.41 ટકા વધારાની સંભાવના

અમદાવાદ : નવા વર્ષનો પ્રારંભ થવાની સાથે જ આ નવા દિવસોમાં ખાસ કરીને નવા વર્ષ તથા ભાઇબીજના દિવસોમાં ઇમરજ્સી સેવા પ્રભાવિત થતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોના અનુભવ તથા એનાલીસીસ પરથી નવા વર્ષ તથા ભાઇબીજે ૩૦ ટકા જેટલી ઇમરજન્સી વધવાની શક્યતા છે. ત્યારે ૧૦૮ની ટીમ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તહેવારોમાં સાવધ રહે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે અને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખે, કારણ કે માર્ગ અકસ્માત અને ઇજાના કોલ્સમાં મોટો વધારો થવાની સંભાવના છે. 

પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણી વચ્ચે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સવસ દ્વારા ખેડા-આણંદ જિલ્લામાં નવા વર્ષ અને ભાઈબીજના તહેવારના દિવસે ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષના ઇમરજન્સી ટ્રેન્ડ્સ અને પર્વાનુમાનના આધારે, આણંદ જિલ્લામાં 

સામાન્ય દિવસોની સરેરાશ ૧૧૭ ઇમરજન્સીની તુલનામાથી નવા વર્ષના દિવસે એટલે કે, ૨૨ ઓક્ટોબરને બુધવારે ઇમરજન્સી કોલ્સમાં ૧૦.૯૮ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે, જે અંદાજે ૧૩૦ ઇમરજન્સી કોલ્સ સૂચવે છે. જોકે, ખેડા જિલ્લામાં સામાન્ય દિવસોની સરેરાશ ૧૨૮ ઇમરજન્સીની તુલનામાથી નવા વર્ષના દિવસે એટલે કે, ૨૨ ઓક્ટોબરને બુધવારે ઇમરજન્સી કોલ્સમાં -૨.૭૭ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે, જે અંદાજે ૧૨૪ ઇમરજન્સી કોલ્સ સૂચવે છે. જ્યારે રોડ અકસ્માતમાં આણંદ જિલ્લામાં ૮૧.૮૨ ટકા અને ખેડા જિલ્લામાં ૭૮.૪૧ ટકા વધારો થવાની સંભાવના છે.  

વધતા કોલ ભારણનો સંભવિત સમય બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કોલ્સમાં સૌથી મોટો વધારો જોવા મળી શકે છે. નવા વર્ષના દિવસેથ સાંજે ૬થી ૭ વાગ્યાની વચ્ચે જ્યારે  રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે કોલ્સ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો ભાઈબીજના દિવસે સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી કોલ્સની સંખ્યા સતત ઊંચી રહેવાની શક્યતા છે, જેમાં ૬ વાગ્યે સૌથી વધુ કોલ્સ મળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. માર્ગ અકસ્માત, શારીરિક તકલીફ, તોફાન, મારામારી, બિમારી, પ્રેગનન્સી સહિતની વિવિધ ઇમરજન્સી વખતે કોઇ પણ વિલંબ કર્યા વગર ૧૦૮ અથવા તો ડાયલ ૧૧૨ને કોલ કરવા પણ નાગરિકોને સુચન કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …
GUJARAT

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

June 24, 2026
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…
GUJARAT

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…

June 24, 2026
રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

June 24, 2026
Next Post
નવી આશા સાથે આજે નવા વર્ષના વધામણાં | Happy New Year today with new hope

નવી આશા સાથે આજે નવા વર્ષના વધામણાં | Happy New Year today with new hope

રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત | Middle aged man dies after being hit by unknown v…

રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત | Middle aged man dies after being hit by unknown v...

ટેરિફને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર તાણથી ભારત મુકત નહીં રહે તેવો મત | India will not be immune to the…

ટેરિફને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર તાણથી ભારત મુકત નહીં રહે તેવો મત | India will not be immune to the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

2 months ago
અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang

અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang

3 months ago
સોનામાં ફરી ઉછાળો: ચાંદીના ભાવ પણ આંચકા પચાવી ઝડપી રૂ.6000 ઉછળ્યા | Gold surges again: Silver prices…

સોનામાં ફરી ઉછાળો: ચાંદીના ભાવ પણ આંચકા પચાવી ઝડપી રૂ.6000 ઉછળ્યા | Gold surges again: Silver prices…

6 months ago
૧૦૧ ગુનાઓ આચરનારી દુધાણી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો : દસ દિવસના રિમાન્ડ | The main leader of the D…

૧૦૧ ગુનાઓ આચરનારી દુધાણી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો : દસ દિવસના રિમાન્ડ | The main leader of the D…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News