gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, શનિવાર

ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ગરબડ કરનારા અધિકારીઓને ચેતવણી આપતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તુત ચેતવણી આપી છે. તેમની સામે વાજબી તપાસ પણ ચાલુ કરી દેવાની ચિમકી આપી છે. આ સાથે જ બનાવટી ઇન્વોઈસ બનાવનારા અને ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ જનારા વેપારીઓ કે ગરબડિયાઓને પણ નિર્મલા સીતારમણે ચેતવણી આપી છે. જીએસટીમાં સક્રિય કાળાં મેંઢાં અધિકારીઓની ઇમેજ તોડી રહ્યા છે. આ વલણને જરાય સાખી લેવામાં આવશે નહિ.

પહેલી નવેમ્બરથી જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ કરવાની જાહેરાત કરવાની સાથે જ તેમણે જણાવ્યું હતું કે બે કેટેગરીમાં આવતા વેપારીઓના જીએસટીના રજિસ્ટ્રેશન સરળ બનાવી દેવામાં આવશે. પબ્લિક સેક્ટરની કંપનીઓ, ઓછા જોખમી બિઝનેસ કરનારાઓ અને નાના વેપારીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ કરી દેવામાં આવશે. જીએસટી રજિસ્ટ્રેશન માટેની અરજી કર્યા પછી તેમને માત્ર કામકાજના ત્રણ જ દિવસમાં રજિસ્ટ્રેશન આપી દેવામાં આવશે.

જીએસટીમાં સરકાર નવા સુધારાઓ અમલમાં મૂકી રહી છે. જીએસટીના સુધારાઓની પ્રક્રિયાને વેગ આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે સીબીઆઈસીએ જીએસટીના દર ઘટાડા સહિતના નવા સુધારાઓ નવરાત્રિ સુધીમાં અમલમાં મૂકવા માટે સીબીઆઈસીના અધિકારીઓએ ખાસ્સી મહેનત કરી હતી. તેને પરિણામે નવરાત્રિ અને દિવાળી દરમિયાન બજારમાં ખાસ્સી ખરીદી જોવા મળી હતી. વર્ગીકરણમાં સ્પષ્ટતા લાવી દીધા બાદ હવે સરકાર જીએસટીની સમગ્ર પ્રક્રિયાને સરળ કરવાની તૈયારી કરી રહી છે. તેની સાથે જ ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરમાં પણ સુધારા કરવામાં આવશે. આ સુધારાઓને આગામી સો વર્ષ સુધી યાદ કરવામાં આવશે.

જીએસટીના કાયદાના પાલનને એકદમ સરળ બનાવી દેવાની વાત પર ભાર મૂકતા નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ટેક્સ પેયરે ભાર લેવાની જરૃર નથી. તેમના પરનો બોજ ઓછો કરવા માટે સરકાર નવી ટેક્નોલોજીનો આશરો લઈ રહી છે. જીએસટી સેવા કેન્દ્રમાં અત્યારે જોવા મળતી કેટલીક ક્ષતિઓ કે ઉણપોને દૂર કરી દેવા માટે પ્રયત્નો કરવા તેમણે સીજીએસટીના અધિકારીઓને જણાવ્યું હતું. તેમ જ વેપારીઓ કે ગ્રાહકોની ફરિયાદોનું વહેલું નિવારણ આવે તે માટેની વ્યવસ્થા કરી દેવા પણ સૂચના આપવામાં આવી છે. એક જ સમસ્યા વારંવાર આવતી હોય તો તેના પર ફોકસ કરીને તેનું પદ્ધતિસર નિરાકરણ લાવવું જોઈએ.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી છે. તેમ જ વેપારીઓ કે ગ્રાહકો સાથે ડિલ કરવામાં સહાનુભૂતિ સાથે કામ કરવા અધિકારીઓને સૂચના આપી છે. તેમ જ વિનમ્રતા પૂર્ણ વહેવાર કરવા પણ અધિકારીઓને જણાવ્યું છે. વેપારીઓ સાથેના વહેવારમાં વિનમ્ર રહેવું મહત્વનું છે. હવે પછી આવનારા જીએસટીનો તેના દર કે જુદાં જુદા દરના સ્લેબ માટે યાદ કરવામાં આવશે નહિ, તેનાથી કરદાતા વેપારીઓની જીએસટી અંગેની માન્યતા જ સાવ બદલાઈ જશે અને તેને માટે જ જીએસટીના યાદ કરવામાં આવશે. અલબત્ત અધિકારીઓની વિનમ્રતાને તેમની નબળાઈ તરીકે જોવાની ભૂલ કોઈ જ ન કરે તે પણ એટલું જ જરૃરી છે. હા બોગસ બિલિંગ કરીને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનાર કાળાં મેંઢા જેવા વેપારીને છોડવામાં આવશે નહિ. જોકે દરેક વેપારીઓને જીએસટી અધિકારીઓ શંકાની નજરે જોશે પણ નહિ તેવી બાંયધરી પણ તેમણે આપી છે. દિવાળી અને નવરાત્રિ દરમિયાન દેશમાં અંદાજે ૬.૦૫ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૨૦૨૨ના વર્ષના દિવાળીના સમયગાળાની તુલનાએ તેમાં ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ૬.૦૫ લાખ કરોડમાંથી ૫.૪ લાખ કરોડ  તો ચીજવસ્તુઓની ખરીદી માટે ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે બાકીની ૬૫૦૦૦ કરોડ  જુદાં જુદાં પ્રકારની સર્વિસ લેવા માટે ખર્ચવામાં આવ્યા હતા. બીજીતરફ ઇ-કોમર્સમાં પણ આ વરસે અંદાજે ૨૪ ટકાનો વધારો જોવામ મળ્યો છે. દિવાળીના અરસામાં થયેલા રૃ. ૫.૪ લાખકરોડની વસ્તુઓના વેચાણમાંથી ૮૭ ટકા વસ્તુઓ ભારતીય બનાવટની જ હતી. પરિણામે નવી રોજગારી પણ ખાસ્સી નિર્માણ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …
GUJARAT

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …

June 10, 2026
આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …
GUJARAT

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …

June 10, 2026
અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

June 10, 2026
Next Post
કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di...

યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in …

યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in ...

ભારત યુરોપ દ્વીપક્ષી વેપાર વાટાઘાટ હવે સોમવારથી આગળ વધારશે | India Europe bilateral trade talks to r…

ભારત યુરોપ દ્વીપક્ષી વેપાર વાટાઘાટ હવે સોમવારથી આગળ વધારશે | India Europe bilateral trade talks to r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલેશ્વરપુરા નજીક ક્રેનની ટક્કરથી લારી ચાલકનું મોત | Lorry driver dies after being hit by crane near…

બિલેશ્વરપુરા નજીક ક્રેનની ટક્કરથી લારી ચાલકનું મોત | Lorry driver dies after being hit by crane near…

11 months ago
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

3 months ago
વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા | Husband sentenced to death for murderi…

વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા | Husband sentenced to death for murderi…

6 months ago
જયપુરમાં બેફામ કારે ત્રણ બાઈકને મારી ટક્કર, દુર્ઘટનામાં એક જ પરિવારના 4 શ્રદ્ધાળુના મોત | Tragedy in…

જયપુરમાં બેફામ કારે ત્રણ બાઈકને મારી ટક્કર, દુર્ઘટનામાં એક જ પરિવારના 4 શ્રદ્ધાળુના મોત | Tragedy in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News