gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના શેરથા ટોલ નાકા પાસેનો બનાવ

રાજસ્થાન માલ ઉતારી પરત ફરી રહેલા પ્રૌઢને પરોઢે નિંદર આવતાંં સાઇડમાં રાખીને ટ્રકની કેબીનમાં જ સુઇ ગયો હતો

ગાંધીનગર :  દિપાવલી પર્વ દરમિયાન પણ તસ્કરો સક્રિય રહ્યાં છે. તેમાં
ગાંધીનગરના શેરથા ગામ પાસેના ટોલ નાકા પાસે વહેલી સવારે બનેલા બનાવમાં ટ્રકની
કેબીનમાં સુતેલા પ્રૌઢ ડ્રાઇવરના ખિસ્સામાંથી કોઇ ગઠિયો રૃપિયા ૪૩ હજારની રોકડ
સેરવી જતાં ડ્રાઇવરનું તો જાણે નવુ વર્ષ જ બગડી ગયુ હતું. આ બનાવ સંબંધે વરોૌડા
પંથકના પ્રૌઢ દ્વારા ફરિયાદ નોંધવવામાં આવતાં અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ
કરી છે.

બરોડા જિલ્લાના શિનોર શહેરમાં રહેતા ૫૪ વષય ટ્રક ડ્રાઇવર
જાખીરભાઇ નુરખાન ખોખરે ચોરીના બનાવ સંબંધે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવવામાં
આવ્યા પ્રમાણે તે સિનોરના રહેવાસી સબ્બીરભાઇ સોમરાની ગાડી છેલ્લા ચાર માસથી ચલાવે
છે. ગત તારીખ ૧૮મીએ તે આઇસર ટ્રકમાં માલ ભરીને રાજસ્થાનના ગોપાલગઢ ગયો હતો. ત્યાં
માલ ઉતારીને માલના રૃપિયા ૫૩ હજાર લીધા હતાં. આ પૈકીના રૃપિયા ૧૦ હજાર ખર્ચ માટે
જુદા રાખ્યા હતાં અને રૃપિયા ૪૩ હજાર બીજા ખિસ્સામાં મુક્યા હતાં. તારીખ ૧૯મીના
સિનોર પરત આવવા નીકળ્યો હતો. અને તારીખ ૨૦મીની વહેલી સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં
ઉંઘ આવવા લાગતા ગાંધીનગરના શેરથા ગામ પાસેના ટોલ નાકા નજીક સવસ રોડ પર ગાડી
સાઇડમાં પાર્ક કરીને ટ્રકની કેબીનના દરવાજા લોક કરીને સુઇ ગયો હતો. સવારે ૬.૩૦
વાગ્યા આસપાસ જાગ્યો ત્યારે ગાડીનો દરવાજો ખુલ્લો જોતા શંકા પડવાથી ખિસ્સામાં
રોકડની તપાસ કરતાં રૃપિયા ૪૩ હજાર ચોરાઇ ગયાની જાણ થઇ હતી. જેના પગલે ફરિયાદ
નોંધાવતા અડાલજ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

Next Post
નવા વર્ષમાં જુગારની બાજી માંડીને બેઠેલા છ શખ્સોને ઝડપી લેવાયાં

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ

શંકાશીલ પતિના ત્રાસથી વટવામાં પત્નીનો ફાંસો ખાઇ આપધાત | Fefin a pwisin nielo inisin pokiten an puluw…

શંકાશીલ પતિના ત્રાસથી વટવામાં પત્નીનો ફાંસો ખાઇ આપધાત | Fefin a pwisin nielo inisin pokiten an puluw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં ક…

1 year ago
ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર | Indian Air Force …

9 months ago
કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

8 months ago
ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News