gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in Business
0 0
0
ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાના ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાએ દેશના ઉદ્યોગોના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર કરી હોવાનું જોવા મળી રહ્યું છે. 

વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિકમાં દેશના ઉદ્યોગજગતના કોન્ફીડેન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક સુધી બિઝનેસ સેન્ટિમેન્ટમાં સુધારો થયા બાદ વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં  બિઝનેસ સેન્ટિમેન્ટસમાં ઘટાડો થયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અમેરિકાના ઊંચા ટેરિફ તથા હાલમાં ચાલી રહેલી વેપાર તાણને પગલે  વૈશ્વિક સ્તરે પ્રવર્તતી વ્યાપક અનિશ્ચિતતા વચ્ચે વેપાર માનસમાં ઘટાડો જોવા મળ્યો છે.

જીએસટીમાં સુધારા અને વેરા દરમાં ઘટાડા જેવા નીતિવિષયક નિર્ણયોની હકારાત્મક અસર આવનારા ત્રિમાસિકોમાં જોવા મળશે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેકસ (બીસીઆઈ) જે ૧૪૯.૪૦ હતો તે બીજા ત્રિમાસિકમાં ઘટી૧૪૨.૬૦ આવી ગયો છે. 

જો કે ગયા નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં આ ઈન્ડેકસ ૧૩૪.૩૦ રહ્યો હતો તેની સરખામણીએ  વર્તમાન વર્ષના બીજા ત્રિમાસિકનો ઈન્ડેકસ ઊંચો છે. 

અર્થતંત્ર કેવી કામગીરી બજાવશે, કંપનીઓ તેમની નાણાં સ્થિતિને કઈ રીતે જુએ છે, ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણની સ્થિતિ તથા કંપનીઓની ક્ષમતા ઉપયોગીતાને આધારે આ ઈન્ડેકસ તૈયાર કરવામાં આવે છે. 

ક્ષમતા ઉપયોગીતાને બાદ કરતા અન્ય માપદંડોમાં ઉદ્યોગોનો સૂર નબળો જોવા મળ્યો છે. ભારતના માલસામાન પર અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નવા ટેરિફ બાદ સપ્ટેમ્બરમાં દેશના છ શહેરોમાં ૪૮૪ જેટલી કંપનીઓનો સર્વે હાથ ધરી  ઈન્ડેકસ તૈયાર કરાયો હતો. વૈશ્વિક વેપારના ઘટનાક્રમોની અસર મોટા ઉદ્યોગ ગૃહોમાં વધુ જોવા મળી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગુજરાતની વિવિધ APMC પર ભાજપના મળતીયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો | Political Grip…

ગુજરાતની વિવિધ APMC પર ભાજપના મળતીયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો | Political Grip...

ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …

ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for ...

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…

PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…

5 months ago
Q4 FY26માં ભારતીય કંપનીઓના પરિણામોમાં નોંધપાત્ર ક્ષેત્રીય તફાવત | Significant sectoral differences i…

Q4 FY26માં ભારતીય કંપનીઓના પરિણામોમાં નોંધપાત્ર ક્ષેત્રીય તફાવત | Significant sectoral differences i…

3 weeks ago
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

5 days ago
જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યુ…

જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યુ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News