gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in Business
0 0
0
ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જોરદાર ઘરેલુ માગ, સાનુકૂળ ચોમાસા, નીચા ફુગાવા તથા જીએસટી દરમાં ઘટાડાના ટેકા સાથે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત જળવાઈ રહ્યું હોવાનંડ નાણાં મંત્રાલયના સપ્ટેમ્બર માટેના આર્થિક રિપોર્ટમાં જણાવાયું છે. અનિશ્ચિત વૈશ્વિક આઉટલુક વચ્ચે ભારતના અર્થતંત્રમાં ગતિ ચાલુ રહી છે. જીએસટી સુધારાના અમલ તથા તહેવારોને પગલે દેશની ગ્રામ્ય તથા શહેરી માગ સ્થિતિ મજબૂત રહી છે. 

ઉદ્યોગોએ પણ ખાસ કરીને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં વેચાણમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

પૂરવઠા બાજુએ ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો વિકાસ તંદૂરસ્ત રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં અપેક્ષા કરતા ઊંચા આર્થિક વિકાસ દર અને બીજા ત્રિમાસિક ગાળામાં પણ વિકાસ જળવાઈ રહ્યાના સંકેતને જોતા વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરની ધારણાંને અપગ્રેડ કરાઈ રહી છે. 

ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા વિકાસ દરનો અંદાજ ૬.૬૦ ટકા મુકાયો છે જ્યારે રિઝર્વ બેન્કે ૬.૮૦ ટકાનું અનુમાન મૂકયું છે. આઈએમએફ દ્વારા પોતાના અંદાજમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો જ્યારે રિઝર્વ બેન્કે ૩૦ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

ખાદ્ય પદાર્થોની કિૅંમતમાં ઘટાડો થતા એકંદર ફુગાવો નિયંત્રણ હેઠળ છે. સપ્ટેમ્બરનો ફુગાવો ૧.૫૪ ટકા રહ્યો છે. આ ઉપરાંત નોન-ફૂડ તથા નોન-ફ્યુઅલ ચીજવસ્તુઓના ભાવ પણ સ્થિર રહ્યા છે. હવામાનની પ્રતિકૂળ સ્થિતિ તથા પૂરવઠા સાંકળની ખલેલને પરિણામે આવતા આંચકાને બાદ કરતા ભાવ સ્થિરતા જળવાઈ રહેવાની નાણાં મંત્રાલયે અપેક્ષા વ્યકત કરી છે. 

દેશની બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટી જાળવી રાખવાના રિઝર્વ બેન્કના તાજેતરના પ્રયાસો  આર્થિક પ્રવૃત્તિઓને મજબૂતાઈ પૂરી પાડવા માટે  આવશ્યક સ્રોતોની ઉપલબ્ધતાની ખાતરી આપે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં...

વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional …

વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional ...

દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ | Massive erosion in Ahmedabad gold and …

દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ | Massive erosion in Ahmedabad gold and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

11 months ago
Explainer: પેટ્રોલ પંપના બિઝનેસનું A to Z, જાણો કમાણીનું ગણિત, અરજી કરવાના નિયમો અને સંપૂર્ણ પ્રક્રિ…

Explainer: પેટ્રોલ પંપના બિઝનેસનું A to Z, જાણો કમાણીનું ગણિત, અરજી કરવાના નિયમો અને સંપૂર્ણ પ્રક્રિ…

12 months ago
IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 7 ઝડપાયા : એક વોન્ટેડ : કુલ 4.25 લાખ મુદ્દામાલ કબજે | 7 arre…

IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 7 ઝડપાયા : એક વોન્ટેડ : કુલ 4.25 લાખ મુદ્દામાલ કબજે | 7 arre…

2 months ago
યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News