gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલા નજીક ધાતરવાડી નદીમાં ભાઈને બચાવવા ત્રણ સગાભાઈ સહિત ચાર ડૂબ્યા | 4 people including 3 relative…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
રાજુલા નજીક ધાતરવાડી નદીમાં ભાઈને બચાવવા ત્રણ સગાભાઈ સહિત ચાર ડૂબ્યા | 4 people including 3 relative…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પૂર જોવા ગયા ત્યારે એક ભાઈને નહાવાનું મન થતા નહાવા પડતા જ ડૂબ્યો 

એક પછી એક ધસમસતી નદીમાં પડતા ગયા, વમળમાં ફસાઈને લાપતા થવા લાગ્યા એમ ચારેય ગૂમ થઈ ગયા

અમરેલી: રાજુલા પંથકમાં છ ઈંચથી વધારે વરસાદ થતાં ધાતરવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ જ વખતે નદીમા ન્હાવા પડેલા એક ભાઈને બચાવવા માટે નદીમાં ક્રમે ક્રમે પડેલા ત્રણ  સગા ભાઈઅને એક બનેવી  સહિત કુલ ચાર વ્યકિત પાણીમાં સતત સર્જાતા વમળોમાં ગરકાવ થઈને લાપત્તા થઈ જતાં રાજુલાના ધારાસભ્ય સહિત તરવૈયાઓ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ ચારેયની શોધખોળ આદરી છે. આ ઉપરાંત  એનડીઆરએફની ટૂકડીની મદદ માંગવામાં આવી છે. 

બનાવની વિગત આપતા રાજુલા તાલુકાના બરફટાણા ગામના   અલ્પેશ ખીમાભાઈ  પરમારના જણાવ્યા મુજબ આજે એના બનેવી પિન્ટુભાઈ ભનુભાઈ પાંચાભાઈ  વાઘેલા  આવ્યા હોવાથી તેઓ અને  એના એના ત્રણ ભાઈ તેમજ બનેવી  ધાતરવાડી નદીનું પૂર જોવા માટે ગયા હતા એે વખતે   ભરતભાઈ ખીમાભાઈને નહાવાનું મન થતાં તેઓ નદીમાં નહાવા પડયા હતા. એ વમળોમાં ફસાઈ જતાં એને બચાવવા માટે  સૌ પ્રથમ કનાભાઈ ખીમાભાઈ પરમાર, એ પછી  મેરામભાઈ ખીમાભાઈ પરમાર,ઉપરાંત પીન્ટુભાઈ પાચાભાઈ વાઘેલા ધાતરવાડી નદીના ધસમસતા પૂર વચ્ચે બચાવવા  પડયા હતા. આ ચારેય અચ્છા તરવૈયા છે. આમ છતાં નદીમાં સર્જાતા ગોળ ગોળ વમળોમાં ફસાઈ જતાં લાપત્તા બની ગયા હતા. આ બનાવની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય અને તરવૈયાઓ ધારેશ્વર ગામના નાગરિકો અને કોસ્ટગાર્ડની ટીમો નદીકાંઠે પહોંચી હતી. આ બધાએ નદીમાં ઝંપલાવી ચારેય લાપતાની શોધ આદરી છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમને મદદ માટે બોલાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra…

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra...

રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે | Delhi man arrested with country made …

રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે | Delhi man arrested with country made ...

નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…

નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન | Election Commi…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન | Election Commi…

1 year ago
ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

ડેમમાંથી 4 દિવસનો પાણીકાપનો હાલ મોકૂફ | 4 day water cut from dam postponed for now

9 months ago
ગુજરાત-ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાવ જ બંધ થઈ ગઈ | chemical industry of Gujarat i…

ગુજરાત-ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલી કેમિકલની નિકાસ સાવ જ બંધ થઈ ગઈ | chemical industry of Gujarat i…

9 months ago
વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ! અમદાવાદ CGSTનો આદેશ, કંપની કોર્ટમાં જશે | Ahmedabad CGST Commiss…

વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ! અમદાવાદ CGSTનો આદેશ, કંપની કોર્ટમાં જશે | Ahmedabad CGST Commiss…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News