gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને કઠોળ પાકમાં નુકસાન સંબંધે સર્વેની માંગ | Demand for survey on damage …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને કઠોળ પાકમાં નુકસાન સંબંધે સર્વેની માંગ | Demand for survey on damage …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર: ગુજરાત ખેડૂત હિત રક્ષક મંડળના માણાસા વિભાગ દ્વારા કૃષિમંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે, કે માણસા તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદ થવાના કારણે ખેતીમાં વ્યાપક નુકશાન થયું છે. પરિણામે પાકમાં નુકશાનીનો સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. વિશેષમાં જણાવવામાં આવ્યું છે, કે માણસા પંથકમાં મગફળી, કપાસ અને અડદ તથા મગના વાવેતરમાં કોમસમી વરસાદ પડવાથી થયેલા નુકશાનનો તાગ મેળવવા માટે યોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે અને ન્યાયિક સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમ આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યાં છે. 

નોંધવું રહેશે, કે કમોસમી વરસાદના કહેરમાંથી જિલ્લાના ગાંધીનગર, દહેગામ અને કલોલ તાલુકાનો વિસ્તાર પણ બાકી રહ્યો નથી. ડાંગરના પાકને પણ નુકશાન થયાનું ખેડૂતોએે જણાવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ખરીફ મોસમ દરમિયાન કુલ વાવેતર ૧,૨૧,૨૮૨ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યુ હતું. 

પરંતુ પાછોતરા વરસાદી માહોલના કારણે ખેડૂતોએ કરેલી કાળી મજુરી અને રોકેલા નાણા ઉપર પાણી ફરી વળવા જેવી સ્થિતિનું સર્જન થયું છે. જિલ્લામાં ડાંગરનું વાવેતર ૧૨,૧૭૭ હેક્ટરમાં, મગફળીનું ૧૫,૦૭૬ હેક્ટરમાં, દિવેલાનું ૨૧,૦૧૬ હેક્ટરમાં અને કપાસનું ૧૭,૪૨૨ હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l…
GUJARAT

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l…

May 13, 2026
રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…
GUJARAT

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

May 13, 2026
મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
Next Post
બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla…

બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla...

ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro…

ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro...

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern…

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો

BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો

11 months ago
જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…

જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…

1 year ago
માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન

માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન

1 year ago
અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર | ahmedabad danilim…

અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર | ahmedabad danilim…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News