gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હીટવેવ વચ્ચે 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓની આજથી વાર્ષિક પરીક્ષા | four lakh students will appear i…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
હીટવેવ વચ્ચે 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓની આજથી વાર્ષિક પરીક્ષા | four lakh students will appear i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરમાં ચાલી રહેલી હીટવેવ વચ્ચે તા.૭ એપ્રિલ, સોમવારથી વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં પરીક્ષાઓનો પ્રારંભ થશે.વડોદરા શહેર અને જિલ્લાની ૧૦૦૦  ઉપરાંત સ્કૂલોમાં ચાર  લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.જેમાં શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ ગ્રામ્યમાં જિલ્લા પંચાયત સંચાલિત સ્કૂલોનો પણ સમાવેશ થાય છે.

મળતી વિગતો પ્રમાણે તા.૭ એપ્રિલથી ધો.૩ થી પાંચના વિદ્યાર્થીઓની અને તા.૧૬ એપ્રિલથી ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષા માટે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એમ બંને પ્રકારની સ્કૂલો માટે એક સરખુ ટાઈમ ટેબલ રાકવામાં આવ્યું છે.સરકારી સ્કૂલો તથા ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા પેપરના આધારે પરીક્ષા લેવાશે.જ્યારે નોન ગ્રાન્ટેડ સ્કૂલોને પોતાની રીતે પેપર સેટ કરીને પરીક્ષા લેવાની છૂટ આપવામાં આવી છે.નોન ગ્રાન્ટેડ સ્કૂલો પાસે જોકે સરકારના શિક્ષણ વિભાગના પેપરથી પરીક્ષા લેવાનો પણ વિકલ્પ છે.

ધો.૩ થી ૫ની પરીક્ષા તા.૧૫ એપ્રિલે પૂરી થશે અને તા.૧૬ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી ધો.૬  થી ૮ની પરીક્ષા લેવામાં આવશે.વિદ્યાર્થીઓ માટે પરીક્ષા બાદ શરુ થનારું ઉનાળું વેકેશન તા.૮ જૂન સુધી રહેશે.તા.૯ જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરુઆત થશે.

જોકે પરીક્ષા પહેલા જ અંગ દઝાડતી ગરમી પડી રહી છે.આમ વિદ્યાર્થીઓને હીટવેવ વચ્ચે પરીક્ષા આપવાનો વારો આવશે.જેને લઈને વાલીઓ પણ ચિંતામાં છે.ખાસ કરીને જે સ્કૂલોમાં બપોરની પાળીમાં પરીક્ષા લેવામાં આવનાર છે ત્યાં સમય બદલવાની પણ માગ વાલીઓ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી…
GUJARAT

May 14, 2026
વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ …

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | …

Next Post
એન.ડી.પી.એસ.ના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused arrested in NDPS case

ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …

ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and ...

દારૃ પીને કારમાં ફરવા નીકળેલા ત્રણ મિત્રો ઝડપાયા | Three friends caught driving drunk

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નાસ્તાની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | Fire breaks out at a snac…

1 year ago
હળવદ નગરપાલિકાનું રૂ. 111.17 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર | Halvad Municipality Rs 111 17 crore budg…

4 months ago
પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin…

5 months ago
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News