gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી | A ransom of five lakh rupees was d…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી | A ransom of five lakh rupees was d…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વહેવાર નહીં કરો તો જેલમાં પુરાવી દઈશ

સોશિયલ મીડિયામાં ચાલતી ચેનલના પત્રકારે એક લાખ રૃપિયા પણ વસૂલી લીધા ઃ આખરે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ખોરજમાં ચાલતા સ્પાના સંચાલક પાસે ૫ લાખ
રૃપિયાની ખંડણી માગીને એક લાખ રૃપિયા વસૂલવામાં આવ્યા હતા તેમજ તેને ધમકીઓ પણ
આપવામાં આવતી હતી. છેવટે કંટાળીને આ વેપારી દ્વારા ખાનગી ન્યુઝ ચેનલના પત્રકાર
સામે ખંડણી માગવા સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
.

હાલમાં ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા સ્પા
સંચાલકોને તોડબાજ વ્યક્તિઓનો ભેટો થઈ રહ્યો છે ત્યારે આ વખતે ખોરજમાં શાલીગ્રામ
લેક વ્યૂ કોમ્પ્લેક્સમાં  સ્પાનું સંચાલન
કરતા નીલ રાજીવભાઈ શાહ પાસે ખંડણી માનવામાં આવી હતી. જે ઘટના સંદર્ભે પોલીસ
સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે નીલના પિતા રાજીવ શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં
આવી હતી કે
, તેમનો
પુત્ર ખોરજ અને વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્પાનું સંચાલન કરે છે તેના જ સ્પામાં ખાનગી
ન્યુઝ ચેનલનો પત્રકાર સુનિલ બ્રહ્મભટ્ટ અવારનવાર તેમના કેમેરામેન સાથે આવતો હતો
અને સ્પામાં વિડીયોગ્રાફી કરીને ધાક ધમકી આપતો હતો. એટલું જ નહીં સ્પા ચલાવવું હોય
તો તારે રૃપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ગત ૧૨ ઓક્ટોબરના રોજ સુનિલ
ગ્રાહક બનીને સ્પામા આવ્યો હતો અને ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરી સ્પાના મેનેજર
તરુણ પ્રજાપતિનો નંબર લઈ ગયો હતો અને તેને ફોન કરીને કહ્યું હતું કે
, તારા માલિકને
મળવા મોકલ અને ત્યારબાદ પાંચ લાખ રૃપિયાની ખંડણી માગી હતી અને જો પૈસા નહીં આપો તો
જીવલેણ ગુનામાં ફસાવી દઈશું અને આજીવન જેલમાં રહેવું પડશે તેમ કહ્યું હતું
ત્યારબાદ ૧૫ ઓક્ટોબરના રોજ નીલ સુનિલને મળવા માટે ગયો હતો તે દરમિયાન તેની સાથે
ગાળા ગાળી અને ધાક ધમકી આપવામાં આવી હતી ત્યાં અન્ય સ્પાના માલિકો પણ ભેગા થઈ જતા
સુનિલનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ નીલ તેને કારમાં બેસાડી લઈ ગયો હતો અને
ત્યાં એક લાખ રૃપિયા રોકડા આપ્યા હતા. જોકે સુનિલે નીલ સામે અપહરણની ફરિયાદ
નોંધાવી હોવાથી નીલે ખંડણીની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ખેતરો બેટમાં ફેરવતાં તૈયાર ખરીફ પાકનો સોથ વળ્યો | As fields turn into fields the ready kharif crop i…

ખેતરો બેટમાં ફેરવતાં તૈયાર ખરીફ પાકનો સોથ વળ્યો | As fields turn into fields the ready kharif crop i...

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરનાર શખ્સને ૨૦ વર્ષની સખત કેદ | Man who raped and impregnated m…

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરનાર શખ્સને ૨૦ વર્ષની સખત કેદ | Man who raped and impregnated m...

પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric…

પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે | Sardar Baug swimming pool in Vadodara wi…

વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે | Sardar Baug swimming pool in Vadodara wi…

1 year ago
ટ્રકે અડફેટે લેતાં બાઈક સવાર મહિલા પર ટાયર ફરી વળતા મોત | Woman riding a bike dies after being hit b…

ટ્રકે અડફેટે લેતાં બાઈક સવાર મહિલા પર ટાયર ફરી વળતા મોત | Woman riding a bike dies after being hit b…

11 months ago
મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M…

મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M…

4 months ago
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News