gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક | Global commodity prices t…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in Business
0 0
0
કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક | Global commodity prices t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વૈશ્વિક વેપાર ઉથલપાથલના કારણે

કોમોડિટીના વૈશ્વિક ભાવો 2026માં છ વર્ષના તળિયે જતાં જોવાશે : વર્લ્ડ બેંક 1 - image

નવી દિલ્હી : વિશ્વ બેંકના તાજેતરના કોમોડિટી માર્કેટસ આઉટલૂક અનુસાર ૨૦૨૬માં વૈશ્વિક કોમોડિટીના ભાવ છ વર્ષના તળીયે પહોંચવાની ધારણા છે. જે સતત ચોથા વર્ષે ઘટાડો દર્શાવે છે. ટ્રેડમાં મોટી ઉથલપાથલ, ક્રુડ ઓઈલના પુરવઠામાં ભરાવો અને સતત નીતિગત અનિશ્ચિતતા વચ્ચે નબળા વૈશ્વિક આર્થિક વિકાસને કારણે ૨૦૨૫ અને ૨૦૨૬માં ભાવમાં સાત ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.

કોમોડિટી બજારો વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવામાં મદદ કરી રહ્યા હોવાનું વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈન્દરમીત ગિલે જણાવ્યું હતું. પરંતુ આ રાહત ટકશે નહીં. સરકારોએ તેનો ઉપયોગ તેમના ઘર આંગણે નાણાકીય સ્થિતિને વ્યવસ્થિત કરવા માટે કરવો જોઈએ એવું તેમનું કહેવું છે. ૨૦૨૫માં ઓઈલનો પુરવઠો વધ્યો છે અને આવતા વર્ષે તેમાં વધુ વધારો થવાની ધારણા છે, જેનું કારણ ચીનમાં ઈલેક્ટ્રિકલ વ્હીકલ અપનાવવામાં વધારો અને સ્થિર વપરાશ વચ્ચે માંગમાં ધીમી વૃદ્વિ છે.

મુખ્ય ઉત્પાદકો તરફથી ઓઈલનું ઉત્પાદન પણ વધી રહ્યં છે. ૨૦૨૬માં બ્રેન્ટ ક્રુડના ભાવ સરેરાશ ૬૦ ડોલર પ્રતિ બેરલ રહેવાની ધારણા છે. જે પાંચ વર્ષના નીચા લેવલે હશે.

ચોખા અને ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ૨૦૨૫માં ખાદ્ય પદાર્થોના ભાવ ૬.૧ ટકા ઘટવાનો અને ૨૦૨૬માં થોડો વધુ થોડા ઘટવાનો અંદાજ છે. જો કે, ખાતરના ભાવમાં ઘટાડો થતાં પહેલા આવતા વર્ષે ૨૧ ટકાનો વધારો થવાની ધારણા છે. જીઓપોલિટીકલ ટેન્શન અને નીતિગત અનિશ્ચિતતા વચ્ચે, રોકાણકારો સલામત આશ્રયસ્થાનો તરફ વળી રહ્યા છે. ૨૦૨૫માં સોનાના ભાવ ૪૨ ટકા વધવાની અને ૨૦૨૬માં વધવાની ધારણા છે, જે ૨૦૧૫-૧૯ના સરેરાશ કરતા લગભગ બમણા થઈ જશે. આગાહીના સમયગાળામાં ચાંદી પણ રેકોર્ડ ઊંચાઈ તરફ આગળ વધી રહી છે.

વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે, લાંબા સમય સધી વેપાર ઘર્ષણ, મજબૂત ઈવી અપનાવવા અને વધારાના ઓપેક પ્લસ દેશોના ઉત્પાદનથી કોમોડિટીના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. જેનાથી વિપરીત, લા નીના સાથે જોડોયેલા સંઘર્ષો, પ્રતિબંધો અથવા ભારે હવામાન ઘટનાઓ પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરી શકે છે અને ભાવમાં વધારો થઈ શકે છે.

લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) અને પેટ્રોલની મજબૂત માંગથી ભારતની ચાલુ વર્ષમાં ઓઈલ વપરાશ વૃદ્વિને વેગ મળતો જોવાય એવો અંદાજ રિપોર્ટમાં મૂકાયો છે. ચાઈના અને ભારત બન્ને વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬માં વૈશ્વિક ઓઈલ વપરાશ વૃદ્વિમાં મોટા હિસ્સેદાર બનતાં જોવાશે એવો અંદાજ મૂકાયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
ખાનપુર ગામના વૃદ્વને રિક્ષામાં બેસાડીને 50 હજાર પડાવી લીધા | 50 thousand were taken from an elderly …

ખાનપુર ગામના વૃદ્વને રિક્ષામાં બેસાડીને 50 હજાર પડાવી લીધા | 50 thousand were taken from an elderly ...

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In…

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In...

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and…

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે | digital tax on online advertisements to be abo…

એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે | digital tax on online advertisements to be abo…

1 year ago
વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near …

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near …

5 months ago
પાકિસ્તાન સાથે વાત કરવાનો સમય ગયો, હવે આકરો જવાબ મળશેઃ પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનો રોષ | faroo…

પાકિસ્તાન સાથે વાત કરવાનો સમય ગયો, હવે આકરો જવાબ મળશેઃ પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનો રોષ | faroo…

1 year ago
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News