gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in Business
0 0
0
એક દાયકા બાદ ભારતના શેરબજારોની વૃદ્વિ મંદ પડવા લાગી : ચાઈના, તાઈવાનનું ફરી કમબેક | After a decade In…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : છેલ્લા એક દાયકામાં ઉભરતા-વિકાસશીલ બજારો-માર્કેટ (ઈએમ)માં શ્રેષ્ઠ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા ભારતીય શેર બજારોની વિકાસ ગતિ હવે એકંદર કોન્સોલિડેશનના તબક્કા સાથે ધીમી પડી રહી છે, જ્યારે ચાઈના અને તાઈવાન જેવા સાથી દેશો મજબૂત કમબેક-પુનરાગમન કરી રહ્યા છે.

વિશ્લેષકોએ જણાવ્યું છે કે, રાજકોષીય અને નાણાકીય સપોર્ટ વધતાં સ્થાનિક રોકાણકારોના આધાર અને મજબૂત વળતર સાથે બજારને નવી ગતિ માટે સ્થાન આપે છે. છેલ્લા ૧૨ મહિનામાં એમએસસીઆઈ ચીન ૩૫ ટકા વધ્યો છે, એમએસસીઆઈ ઈએમ ૨૬ ટકા વધ્યો છે. જ્યારે એમએસસીઆઈ ઈન્ડિયા ડોલરના સંદર્ભમાં લગભગ સ્થિર રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં મજબૂત વળતર બાદ તાજેતરનું પ્રદર્શન નબળું આવ્યું છે. ઓકટોબર ૨૦૨૦ અને ઓકટોબર ૨૦૨૫ દરમિયાન સ્થાનિક ઈક્વિટી વાર્ષિક ધોરણે ૧૩.૭ ટકા વધ્યા, જ્યારે એમએસસીઆઈ ઈએમ માત્ર પાંચ ટકા વધવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન ઓકટોબર ૨૦૧૫ અને ઓકટોબર ૨૦૨૦ વચ્ચે એમએસસીઆઈ ઈએમ એ ૩.૬ ટકાની સામે ૫.૪ ટકાના વધારા સાથે ભારતને પાછળ છોડી દીધું છે.

એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેક્સમાં છેલ્લા દાયકામાં વાર્ષિક ધોરણે ૮.૬ ટકાનો વધારો થયો છે, જ્યારે એમએસસીઆઈ ઈએમ ઈન્ડેક્સમાં ૫.૯ ટકાનો  વધારો થયો છે. 

જીઓપોલિટીકલ અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક જોખમ ટાળવાથી નજીકના ગાળામાં અસ્થિરતા વધી શકે છે. ભારતના વૈવિધ્યસભર કોર્પોરેટ લેન્ડસ્કેપ અને માળખાકીય વૃદ્વિના ચાલકો તેને ઈમર્જિંગ માર્કેટ પોર્ટફોલિયોમાં મુખ્ય ફાળવણી બનાવે છે.

બ્રોકિંગ હાઉસના મતે દાયકા લાંબી તેજીનું શ્રેય મજબૂત આર્થિક ફંડામેન્ટલ બાબતો, કોર્પોરેટ કમાણી અને સ્થાનિક રોકાણકારોની હિસ્સેદારીમાં વધારો છે. ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાન ભારતે ૬ ટકાની સરેરાશ જીડીપી વૃદ્વિ નોંધાવી છે જે ઈમર્જિંગ માર્કેટ એવરેજ ચાર ટકાથી વધુ છે અને ચાઈનાના ૪.૫ ટકાથી પણ સંતોષકારક આગળ છે.

 રેકોર્ડ ઊંચાઈથી નીચે આવવા છતાં, ભારતીય ઈક્વિટી હજુ પણ વૈશ્વિક સમકક્ષોની તુલનામાં વેલ્યુએશન પ્રીમિયમ પર ટ્રેડ કરે છે. ઓકટોબર ૨૦૨૫ સુધીમાં, એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેક્સનું મૂલ્ય પાછલા અર્નિંગના ૨૫.૨ ગણા પર હતું. જે ઈમર્જિંગ માર્કેટની સરેરાશ ૧૬.૨ ગણા કરતા લગભગ ૫૫ ટકા વધારે છે, જો કે તેના લાંબાગાળાની સરેરાશ પ્રીમિયમ ૭૮ ટકાથી નીચે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and…

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and...

ડાકોર મંદિરમાં પરંપરાગત ગોપાષ્ટમી ઉત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ | Traditional Gopashtami festival …

ડાકોર મંદિરમાં પરંપરાગત ગોપાષ્ટમી ઉત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ | Traditional Gopashtami festival ...

માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે | By March 2026 caller names will now b…

માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે | By March 2026 caller names will now b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

3 weeks ago
વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ગુમ થઇ ગયેલા યુવાનની લાશ વિધવાના ઘરના ધાબા પર મળી | young man body found…

વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ગુમ થઇ ગયેલા યુવાનની લાશ વિધવાના ઘરના ધાબા પર મળી | young man body found…

10 months ago
અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic…

અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic…

1 year ago
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News