gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદના ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં
ગેરકાયદે રહેતી ૧૭ બાંગલાદેશી મહિલાઓને સોલા પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ એક બીજાના સંપર્કમાં રહેવા માટે
મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરતી હતી. આ મહિલાઓ એજન્ટની મદદથી
  પૈકી
કેટલીક સ્પા તેમજ દેહ વિક્રયના કારોબારમાં સક્રિય હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા
મળ્યું છે. જે અંગે સોલા પોલીસે તપાસ શરૂ કરી છે.

સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭  બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો 2 - imageસોલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોતા અને
ચાંદલોડીયા વિસ્તારમાં છેલ્લાં
  ઘણા સમયથી કેટલીક
મહિલાઓ ભાડાના મકાન અને રૂમમાં રહેવા આવી હોવાની બાતમી સોલા પોલીસ સ્ટેશનના
સ્ટાફને મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકાણે અલગ અલગ ટીમ બનાવીને
ગોતામાં આવેલા હાથીખાના અને ચાંદલોડીયામાં કોમ્બીંગ હાથ ધર્યું
  હતું. જેમાં પોલીસને ૨૪ વર્ષથી માંડીને ૪૯ વર્ષની વયની કુલ ૧૬ બાંગલાદેશી
મહિલાઓ અને એક સાત વર્ષની બાળકી મળી આવી હતી.

પોલીસે તેમની સઘન પુછપરછ કરતા તેમણે
નિવેદન નોંધાવ્યું હતું કે તે એજન્ટની મદદથી ગેરકાયદે અમદાવાદ આવીને ભાડેથી રહીને
છુટક કામ મજુરી કરતી હતી. પરંતુ
, પોલીસને ખાનગી તપાસ કરતા જાણવા મળ્યું હતું
કે મહિલાઓ દેહવિક્રયના વ્યવસાય માટે ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરમાં કામ કરતી હતી.
ચોક્કસ એજન્ટો કમિશન લઇને તેમને કામ અપાવતા હતા. એટલુ જ ભાડાના મકાન પણ એજન્ટોની
મદદથી મળતા હતા. પોલીસે હાલ તમામને સ્પેશીયલ ઓપરેશન ગુ્રપને સોંપીને તેમને ડીપોર્ટ
કરવાની કામગીરી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા | cyber fraudsters duped 66 Lakhs fro…

વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા | cyber fraudsters duped 66 Lakhs fro...

૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup…

૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup...

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe…

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …

ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …

11 months ago
ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

10 months ago
શનિવારે ભીમનાથ રેલવે સ્ટેશન પર 3 ટ્રેન બે-બે મિનિટ રોકાશે | 3 trains will stop at Bhimnath railway s…

શનિવારે ભીમનાથ રેલવે સ્ટેશન પર 3 ટ્રેન બે-બે મિનિટ રોકાશે | 3 trains will stop at Bhimnath railway s…

1 year ago
સલુણ એસટી સ્ટેન્ડ પાસે બાઈક અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after being hit by bike …

સલુણ એસટી સ્ટેન્ડ પાસે બાઈક અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after being hit by bike …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News