gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લુખ્ખાઓ વિશે માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાંચે વોટ્સએપ નંબર જાહેર કર્યો | Crime Branch releases WhatsA…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
લુખ્ખાઓ વિશે માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાંચે વોટ્સએપ નંબર જાહેર કર્યો | Crime Branch releases WhatsA…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટને બાનમાં લેનાર લુખ્ખાઓ સામે રહી-રહીને પોલીસ જાગી : ક્રાઇમ બ્રાંચે માહિતી આપનારનું નામ-સરનામું સુરક્ષિત રાખવાની અને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી 

રાજકોટ, : શહેરમાં લુખ્ખાઓએ પોલીસની આબરૂના ચીથરે ચીથરા ઉડાડી દીધા છે. છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઓએ શહેરને બાનમાં લીધું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આમ છતાં પોલીસની ઉંઘ ઉડતી નહોતી. તાજેતરમાં મંગળા રોડ પર ગેંગવોરને કારણે બે જૂથે અંધાધૂંધ ફાયરીંગ કરતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતાં. એટલું જ નહીં શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉઠયા છે.

આ સ્થિતિમાં હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉંઘ ઉડી છે. જેને કારણે લુખ્ખાઓ સામે કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે. મંગળા રોડ પરના ફાયરીંગની ઘટના બાદ હાલ પોલીસે શહેરમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી લારીઓ-દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું છે. ત્યાર પછી વધુ એક પગલું લઇ ક્રાઇમ બ્રાંચે હવે લુખ્ખાઓ અંગે માહિતી આપવા અનુરોધ કર્યો છે.

આ માટે ક્રાઇમ બ્રાંચે મોબાઇલ નંબર 63596 29896 જાહેર કર્યો છે. ક્રાઇમ બ્રાંચે લોકોને તેમનાં ઘર, ઓફિસ, નોકરી સહિતનાં સ્થળો આસપાસ ભય ફેલાવનાર કે લુખ્ખાગીરી કરનાર ઉપરાંત કોઇપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર શખ્સો અંગે જાહેર કરાયેલા વોટ્સએપ નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કર્યો છે. 

સાથોસાથ માહિતી આપનારનું નામ અને સરનામું સુરક્ષિત રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે. આ ઉપરાંત યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. 

જો કે આ અગાઉ પણ લુખ્ખાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે આ રીતે ક્રાઇમ બ્રાંચે મોબાઇલ નંબર જાહેર કર્યો હતો, જેનું પછીથી શું થયું તે વિશે કોઇ જાણકારી જાહેર કરાઇ નથી પરંતુ હવે વધુ એક વખત ક્રાઇમ બ્રાંચે મોબાઇલ નંબર જાહેર કર્યો છે.  ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઓએ માઝા મૂકી છે. સ્થાનિક પોલીસની ઢીલી નીતિને કારણે જ લુખ્ખાઓ બેફામ બન્યા છે. આ સ્થિતિમાં હવે લુખ્ખાઓને સીધાદાર કરવાની જવાબદારી ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. જે બાબત સ્થાનિક પોલીસ અને તેના ઇન્ચાર્જો માટે શરમજનક ગણાય તેવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ | Supreme Court demands…

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ | Supreme Court demands...

વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat…

વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat...

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન | Passengers are troubled by Jamn…

જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન | Passengers are troubled by Jamn…

1 year ago
‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…

‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…

5 months ago
કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

12 months ago
ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા …

ખામેનેઈના મોત મુદ્દે જમ્મુ-કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટિયર ગેસના શેલ છોડ્યા …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News