gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત | mehsa…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત | mehsa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kadi News:  મહેસાણા જિલ્લાના કડી શહેરમાંથી માતા-પિતા માટે એક અત્યંત ચેતવણીરૂપ અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કડીના કરણનગર રોડ પર આવેલી શુકન બંગ્લોઝ સોસાયટીમાં, રમતા-રમતા 7 વર્ષની માસૂમ બાળકી કબાટમાં પુરાઈ જતાં શ્વાસ રૂંધાવાથી તેનું કરૂણ મોત નીપજ્યું છે. આ હૃદય કંપાવી દેનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કડીના શુકન બંગ્લોઝમાં રહેતા એક મહારાષ્ટ્રીયન પરિવારની 7 વર્ષીય દીકરી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન બાળકીની માતા ઘરના ધાબા પર સફાઈ કરવા માટે ગયા હતા. માતાની ગેરહાજરીમાં બાળકી રમતા-રમતા અચાનક ઘરના કબાટમાં સંતાઈ ગઈ અને કમનસીબે કબાટ બંધ થઈ ગયું. કબાટમાં પુરાઈ જવાને કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. લાંબા સમય સુધી કબાટમાં બંધ રહેવાથી ગૂંગળામણના કારણે બાળકીનો શ્વાસ રૂંધાઈ ગયો હતો.

જ્યારે બાળકીની માતા ધાબું સાફ કરીને નીચે આવી, ત્યારે તેમને પોતાની દીકરી ક્યાંય દેખાઈ ન હતી. તેમણે ગભરાઈને તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી. ઘરના ખૂણે-ખૂણામાં તપાસ કર્યા બાદ જ્યારે તેમણે કબાટ ખોલ્યું, તો દીકરી તેમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી.

પરિવારજનો બાળકીને તાત્કાલિકના ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું મોત થઈ ચૂક્યું હતું. ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પોતાની વ્હાલસોયી દીકરીનું અચાનક અને અણધાર્યું મોત નીપજતા મહારાષ્ટ્રીયન પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું અને તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …
GUJARAT

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …

May 17, 2026
બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…
GUJARAT

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

May 17, 2026
Next Post
વડોદરા કોર્પોરેશને પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલમાં મૂકી | Vadodara Corp…

વડોદરા કોર્પોરેશને પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલમાં મૂકી | Vadodara Corp...

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ | ed made third arrest in mo…

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ | ed made third arrest in mo...

અમૂલ દૂધમાં ‘કેમિકલ અને જંતુનાશક’ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu…

અમૂલ દૂધમાં 'કેમિકલ અને જંતુનાશક'ની ભેળસેળનો આરોપ, રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ | amul milk adu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોરવરનગરમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ | Water line breaks in Jowarnagar thousan…

જોરવરનગરમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ | Water line breaks in Jowarnagar thousan…

4 months ago
કંબોડિયા-થાઈલેન્ડ યુદ્ધ: અત્યાર સુધી 32ના મોત, આ મુસ્લિમ દેશ મધ્યસ્થી બનવા તૈયાર | Thailand Cambodia…

કંબોડિયા-થાઈલેન્ડ યુદ્ધ: અત્યાર સુધી 32ના મોત, આ મુસ્લિમ દેશ મધ્યસ્થી બનવા તૈયાર | Thailand Cambodia…

10 months ago
બોડેલીમાં SMC એ કરેલા 26લાખના દારૃના કેસનો આરોપી વડોદરામાં પકડાયો | wanted accuse of 26 lakhs liquor…

બોડેલીમાં SMC એ કરેલા 26લાખના દારૃના કેસનો આરોપી વડોદરામાં પકડાયો | wanted accuse of 26 lakhs liquor…

2 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ બેઠક મળી | Baroda Cricket Association Apex Council meeting …

બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલ બેઠક મળી | Baroda Cricket Association Apex Council meeting …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News