gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદ- તારાપુર હાઈવે પર 12.48 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 12 48 …

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
બોરસદ- તારાપુર હાઈવે પર 12.48 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 12 48 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુપ્ત ખાનામાં દારૂની 153 પેટી છૂપાવી હતી

દારૂ, ટ્રક સહિત ૧૭.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત ઃ દારૂ ભાવનગર લઈ જવાતો હતો

આણંદ: બોરસદ- તારાપુર હાઈવે ઉપરથી ટ્રકમાં ગુપ્ત કાનામાં છુપાવીને લઈ જવાતો રૂા. ૧૨.૪૮ લાખના દારની ૧૫૩ પેટીના જથ્થા સાથે ચાલકને બોરસદ પોલીસે ઝડપી પાડયો હતો. 

મધ્યપ્રદેશથી ટ્રકમાં પાછળના ભાગે તાડપત્રી ઢાંકીને ગુપ્ત ખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ બગોદરા સ્ટેટ હાઇવે ઉપરથી સૌરાષ્ટ્ર તરફ જવાનો હતો. બોરસદ પોલીસની ટીમે બોરસદ તારાપુર હાઇવે માર્ગ ઉપર સ્કૂલ નજીક ટ્રકને અટકાવવા ઇશારો કર્યો હતો. પરંતુ પોલીસને જોતા જ ટ્રક ચાલકે ટ્રક પૂરઝડપે હંકારી મૂકતા પોલીસે પીછો કરીને બોચાસણ ટોલનાકા બાદ ઝડપી પાડી હતી. ત્યારબાદ ટ્રકને પરત સ્કૂલ નજીક લાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક મહેશ ઓમકાર લાલજી ભાટી રહે. એમપીવાળાની અટકાયત કરી હતી. ટ્રકમાં તપાસ કરતા ડ્રાઇવર સીટની પાછળના ભાગે એક ગુપ્ત ખાનામાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. ગુપ્ત ખાનામાંથી ૧૨,૪૮,૪૮૦ના દારૂની ૧૫૩ નંગ પેટીઓ ટ્રક મળીને કુલ રૂપિયા ૧૭,૫૩,૮૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો એક મોબાઈલ નંબરના ધારકે ભરાવી આપ્યો હોવાનું અને ભાવનગર જવા માટે કહ્યું હોવાની કબુલાત ચાલકે કરી હતી. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

Next Post
બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent

શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા | Punishment for the man who attacked 3 youths in Shi…

શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા | Punishment for the man who attacked 3 youths in Shi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…

5 months ago
22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

8 months ago
જામનગરના કરોડના કૌભાંડી ફરારી ચાર્ટર્ડ એકાઉન્ટ સામે વધુ એક વેપારી દ્વારા 3.70 કરોડની છેતરપિંડી અંગેન…

7 months ago
સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ કરાશે, નાણા મંત્રાલયે આપી માહિતી | budget 2026 f…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News