gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમિકાએ લગ્નની વાત ટાળતા યુવકને લાગી આવતા આપઘાત | Young man commits suicide after girlfriend avoids marriage

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
પ્રેમિકાએ લગ્નની વાત ટાળતા યુવકને લાગી આવતા આપઘાત | Young man commits suicide after girlfriend avoids marriage
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાકરોલ પાસે પીજીમાં યુવક રહેતો હતો 

– લગ્ન નહીં થાય તેવુ માનીને યુવકે ગળે ફાંસો ખાઇ લીધો, પોલીસે ગુનો નોંધ્યો 

આણંદ : વિદ્યાનગરના બાકરોલ પાસે પીજીમાં રહેતા યુવકે પ્રેમિકા સાથે લગ્ન નહીં થાય તેવુ મનમાં લાગી આવતા આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. 

મૂળ નડિયાદના રેલવે ક્રોસિંગ પાસે આવેલી પાર્થ સોસાયટીમાં રહેતા રૂદ્રાક્ષ વિનોદ પંચાલ વિદ્યાનગરની બાકરોલની રામબાગ પાસે પીજીમાં રહેતો હતો અને વિદ્યાનગરની કંપનીમાં નોકરી કરતો હતો. રૂદ્રાક્ષ પંચાલને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીને લગ્ન કરવાની યુવકે વાત કરી હતી. પરંતુ યુવતીએ લગ્ન કરવાની વાત ટાળી હતી. લગ્ન નહીં થાય તેવુ મનમાં લાગી આવતા રૂદ્રાક્ષ પંચાલે ગઇકાલે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો અને આસપાસના લોકોને ઘટનાની જાણ થતા એકત્ર થયા હતા. વિદ્યાનગર પોલીસને જાણ કરતા દોડી આવી હતી અને મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે કરમસદની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે  વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

Next Post
અમેરિકાને ખૂશ કરવા ભારત ત્યાંથી સફરજનની આયાત કરશે | India will import apples from America to please it

આણંદમાં સ્માર્ટ બજાર અને મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શનને 50-50 હજાર દંડ | Smart Bazaar in Anand and M/s P C Snehal Construction fined Rs 50 000 each

ફીચ દ્વારા આગામી નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજમાં વધારો | Fitch raises economic growth rate forecast for next fiscal year

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દવાઓના પેકિંગ અને લેબલના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી

10 months ago
મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

1 month ago
સાયન્સ ફેકલ્ટીમાં સિક્યુરિટી જવાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી | clash between students of abvp and …

7 months ago
તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ‘ડોક્ટર ઓન કોલ’ મેડિકલ હેલ્પલાઇન શરૂ | Ahmedabad’s AM…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News